DISTRICT Amreli
TALUKA Bayad
VILLAGE Amuli
CITY ahmedabad
FINAL PLOT# 1224
SURVEY# 883
NOTICE CONTENT
Moje-Ambliyar, Taluka - Bayad, District - Aravalli. In the matter of land records number 1224, Block/Survey number 883 (Old Survey 1130/1) with total area of 0-93-77 square yards, being old agricultural land. This land is owned, possessed and enjoyed by Fataji SomajI. Our client has requested a title clearance certificate for the said land. If any person, bank, firm or organization has any right, interest, lien, encumbrance, possession, lease-pendens, banakha, etc., in this land, then they are requested to submit a written copy of the evidence along with the original document within 7 days to the address below through Registered Post (AD). Failure to do so will be considered as a waiver of all objections, disputes or claims after the time limit, and we will issue a title clearance certificate for this land. This is for the information of the general public. Date: 04/04/2025 Jagdish B. Rabari (Advocate) (Mobile: 9694939120) Office: 04, Parth Plaza, Near Girls High School, Dahgam, Dist. Gandhinagar
ગુજરાતી નોટિસ
મોજે-આંબલીયારા, તા-બાયડ, જી-અરવલ્લીની સીમના ખાતા નં- ૧૨૨૪ જેનો બ્લોક/સર્વે ન-૮૮૩ (જુ.સ.૧૧૩૦/૧) જેનું કુલ ક્ષેત્રફળ! -0-૯૩-૭૭ ટે.આરે.ચો.મી, વાળી જૂની શરતની ખેતીની જમીન ખાંટ] ફતાજી સોમાજીની માલિકી કબજા ભોગવટાની હોય સદરહું જમીન બાબતે અમારા અસીલે ટાઇટલ ક્લીયર સર્ટિફિકેટની માંગણી કરેલ છે. તો કોઈપણ વ્યક્તિ, બેન્ક, પેઢી! કે સંસ્થાનોઆ જમીનમાં લાગ, ભાગ, હક્ક, હીસ્સો, હિત સંબંધ, બોજો, કબજો, લીસપેન્ડસ, બાનાખત વગેરે આવેલ હોય તો દિન-૭ (સાત)માં પુરાવાની નકલ સહિત લેખિત ૨જી.એ.ડી.થી નીચેના સરનામે મોકલી આપવા તેમ કરવામાં ચૂક કસૂર થસે તો સમય મર્યાદા બાદ આવા તમામવાંધા તકરાર કે હક્ક દાવા જતાં યાને (વેવ) કરેલ છે તેમ માનીને અમો આ જમીનનુ ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ ઇસ્યુ કરીશું જેને જાહેર! જનતાએ નોધ લેવી. તારીખઃ ૦૪/૦૪/૨૦૨૫ જગદીશ બી. રબારી (એડવોકેટ) (મો-૯૬૯૪૯૩૯૧૨૦) ઓફિસ :૦૪,પાર્થ પ્લાઝામ્યુ.ગર્લ્સ હાઈસ્કૂલ સામે, દહેગામ, જી.ગાંધીનગર
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap