NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that
Registration District Ahmedabad Sub-
District Sanand Taluka Sanand, Village
Moje Anandej, Survey Number
1543 Block Number 401/2/1
He-Area 96-00 sq.m. that is
9600 sq.m. old
condition of agricultural land Ta)
Sarvarbhai Nathabhai, (22)
Gotibhai Amrutbhai, (3) Shakubhen
Alam bhai
Amrutbhai, (4)
Nathabhai, (5) Gotiben, wife of Keshabhai
Amrutbhai, (6)
Mohsinbhai Keshabhai, (7)
Imranbhai Keshabhai, (8)
Siraj bhai Keshabhai, (9)
Samratbhai Rasulbhai, (10)
Iqbalbhai Alibhai Malek and
(11) Kalu bhai Dadubhai Waghela
joint ownership and possession
Enjoyment and all other types
It is reported that there is no burden on
we have a title clear, marketable and
free from encumbrances
Certificate requested, so
on the above land any other
person has any kind of attachment,
right, interest, share, claim or burden
Then they must have this notice published
Days - 7 (seven) within us
Submit the documentary evidence in writing
by registered A.D. post. If they
If this is not done, the above
no claim, right, interest,
Share or claim or burden and if
then it is waived, then we
Title clearance certificate
We will give it and afterwards
No dispute of any kind will continue.
Date: 07/06/2024
D.V. Desai & Company
Advocates on behalf of Hitesh D. Desai
26/A, Narayan Nagar Society,
Chandranagar Six Roads, Paldi,
Ahmedabad - 380 007
Tel. No. 26621793/26642020
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-
ડીસ્ટ્રીકટ સાણંદ તાલુકા સાણંદનાં ગામ
મોજે અણદેજની સીમનાં ખાતા
નં.૧૫૪૩ નાંબ્લોકનં. ૪૦૧/૨/૧ ની
હે૦-આરે ૯૬-૦૦ચો. મી. એટલે
કે ૯૬૦૦ સ. ચો. મી. ની જુની
શરતની ખેતીની જમીન Ta)
સરવરભાઇ નાથાભાઇ, (ર૨)
ગોટીભાઇ અમૃતભાઇ, (૩) શકુબેન
આલમભાઇ
અમૃતભાઇ, (૪)
નાથાભાઇ, (૫) ગોટીબેન તે કેશાભાઇ
અમૂતભાઇની વિધવા, (૬)
મોહસીનભાઇ કેશાભાઇ, (૭)
ઇંમરાનભાઇ કેશાભાઇ, 2
૯
સીરાજભાઇ કેશાભાઇ, (
સમરતભાઈ રસુલભાઇ, (૧૦)
ઇકબાલભાઇ અલુભાઇ મલેક તથા
(૧૧) કાળુભાઇ દાદુભાઇ વાઘેલાની
કુલ સંયુક્ત માલિકી તથા કબજા
ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં
બોજા રહીત હોવાનું જણાવી અમારી
પાસે ટાઇટલ ક્લિયર, માર્કેટેબલ તથા
બોજા રહીત હોવા બદલતાં
પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો
ઉપરોક્ત જમીન ઉપર અન્ય કોઇ
શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ,
હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય
તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દિન - ૭ (સાત) માં અમોને તે
બદલનાં દસ્તાવેજી પુરાવા સહિત
લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી.
એ. ડી. પોસ્ટ થી કરવી. જો તેમ
કરવામાં નહિ આવે તો ઉપરોક્ત
જમીન ઉપર અત્ય કોઇનો કોઇપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય
તો તે જતો કરેલ છે તેમ સમજી અમો
ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ
આપીશુ અને ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી.
તા.૦૭/૦૬/૨૦૨૪
ડી. વી. દેસાઇ એન્ડ કંપની
એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ
૨૬/એ, નારાયણનગર સોસાયટી,
ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી,
અમદાવાદ - ૩૮૦ ૦૦૭
ટે.નં. ૨૬૬૨૧૭૯૩/૨૬૬૪૨૦૨૦