DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Anadej
CITY ahmedabad
SURVEY# 174
NOTICE CONTENT
Public Notice This is to inform the public that Shri Tarang Parimal Kumar Parikh, resident of Ahmedabad, has applied for a title clearance certificate for a piece of agricultural land measuring 4550 square meters, which is 35% of the total 13000 square meters of land located in Block/Survey No. 174, Khata No. 1383, in the village of Moje Andej, Taluka Sanand, District Ahmedabad. The land is in his complete, independent and exclusive ownership and possession, free from any encumbrances. If any person has any claim, right, interest, share, claim or encumbrance on the said land, then they should inform us in writing within 7 days from the date of publication of this notice, along with the necessary evidence. If this is not done, then it will be understood that there is no claim, right, interest, share, claim or encumbrance of any kind on the said land by anyone, and if any, it has been abandoned. We will issue a title clearance certificate and no objection will be raised thereafter. Date: 01-04-2025 Jani & Company Solicitors, Advocates & Corporate Attorneys House "M", Mondial Retail Park, between Iskcon Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad - 380059. Phone Number: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે શ્રી તરંગ પરિમલકુમાર પરીખ, રહેવાસી- અમદાવાદનાએ જીલ્લા અમદાવાદના તાલુકા સાણંદના ગામ મોજે અણદેજના બ્લોક/સર્વે નંબર-૧૭૪ પૈકીની ખાતા તંબર-૧૩૮૩ ની કુલ ૧૩૦૦૦ ચોરસમીટર જમીન પૈકી વગર વહેંચાયેલા ૩૫% હીસ્સાની યાને ૪૫૫૦ ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન તેમની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી સદરહુ જમીન પરત્વેના તેમના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ય કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં. તારીખ : ૦૧-૦૪-૨૦૨૫. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટનીંઝ, હાઉસ "એમ”', મોન્ડીયલ રીટેઈલપાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap