Public Notice
It is hereby informed to the public that in the land located within the boundaries of survey/block number 181 in the village of Anadej, Sanand Taluka, Ahmedabad District, with an area of 38700 sq.m., a Title Clearance Certificate is requested by our client from us. Accordingly, if any persons have any claims, rights, shares, charges, burdens, mortgages, or lien charges related to the above-mentioned land, they must notify us by registered post at the address below within 7 (seven) days from the publication of this notice. If not done, any rights or shares deemed existent in the aforementioned property will be considered waived upon the expiration of the term and a Title Clearance Certificate will be issued thereafter. It should be noted that no complaints regarding this will be entertained afterwards.
Shrinath Parikh
Wadia Ghandy & Co. (Ahmedabad)
(Advocates and Solicitors)
1st Floor, Chandan House, next to Mayor's Bungalow, Law Garden,
Ahmedabad- 380006
Phone: (079) 26564700/26564800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેરજનતાને જણાવવામાં આવે
છે કે, ડિસ્ટ્રીકટઃ અમદાવાદ, તાલુકા :
સાણંદના મોજે ગામઃ અણદેજની
સીમમાં આવેલ સર્વે/બ્લોક નંબર ૧૮૧
ની ક્ષેત્રફળ ૩૮૭૦૦ ચો.મી.ની
જમીનમાં (૧) રસીકભાઈ ચતુરભાઈ
(૨) લલિતાબેન રસિકભાઈ પટેલ (૩)
સંદિપ રસિકભાઈ પટેલ તથા (૪)
ભાવિન રસિકભાઈ પટેલ નાઓના
માલીકીપણા બાબત, અમારા અસીલ
દ્વારા અમારી સમક્ષ ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ
સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત જમીનમાં
ખોરાકી, પોષાકી, કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો, ચાર્જ, બોજો
અલાખો કે લિયન ચાર્જ પોષાતો હોય
તો તેઓને આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દિન-૭ (સાત) માં તે અંગેના તમામ
લેખિત પુરાવા સહીત નીચેનાસરનામે
રજીસ્ટર્ડ ટપાલ દ્વારા જાણ કરી વાંધો
નોંધાવવો. જો તેમ કરવામાં નહિ
આવેતો ઉપરોક્ત જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિસ્સો
પોષાતો હોય તો તે જતો યાને કે
“વેઈવ' કરેલ છે તેમ સમજી મુદત
વિત્યે ઉપરોક્ત જમીનનું ટાઈટલ
કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર માત્ય
રખાશે નહિ તે જાણવું.
શ્રીનાથ પરીખ
વાડીયા ઘાંડી એન્ડ કં. (અમદાવાદ)
(એડવોકેટસ એન્ડ સોલીસીટર્સ)
૧ લો માળ, ચંદન હાઉસ, મેયરના
બંગલાની બાજુમાં, લો-ગાર્ડન,
અમદાવાદ- ૩૮૦૦૦૬
ફોન : (૦૭૯) ૨૬૫૬૪૭૦૦/
૨૬૫૬૪૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap