NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
Registration District Ahmedabad
Sub-District and Taluka Sanand
Village Moje Anandej
Block No. 600 of 13200
Square meter residential
Non-agricultural land, which is included
In the City Survey Record
City Survey Office Sanand, City Survey
Ward-Anandej (Non-Agricultural), Sheet No.-
NLAL, City Survey No.-NA
670 has been allocated, the
Land Patel Jaymin Kumar Babubhai
Resident-Ahmedabad has his
Full, independent, separate ownership and
Possession enjoyment free of encumbrances
Indicating and also selling to our client
Deciding to give the above land
Regarding title clear and marketable
We have requested for a certificate of
If any person, bank,
Firm or institution of any kind
If there is any kind of concern, right, interest, share, claim
Or encumbrance, then they
This public notice is published from the date of
7 (seven) days
Within, send us written notice along with the proof of that
Registered post A.D. to the following address,
If they do not do so, then the above land
No one else's concern, right, interest, share,
Claim or encumbrance is there and if there is,
It has been given up, so we
We will issue a title clearance certificate of the above land
And by our client, the above land
The purchase procedure will be completed
will be. Please note.
Date: 06-06-2024
Vinod C. Darji
Advocate
223, Satyam Mall, Kameshwar School
Near, Saman Complex, opposite
Satellite, Ahmedabad-380015
Phone No. «91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદનાં
સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદનાં
ગામ મોજે અણદેજની સીમનાં બ્લોક
નંબર-૬૦૦ ની ૧૩૨૦૦
ચોરસમીટરની રહેણાંક વિષયક
બીનખેતીની જમીન કે જેનો સમાવેશ
સીટી સર્વે રેકર્ડમાં કરવામાં આવતા
સીટી સર્વે ઓફીસ સાણંદ, સીટી સર્વે
વોર્ડ-અણદેજ (બીનખેતી), શીટનંબર-
એનએલલ, સીટી સર્વે નંબર-એનએ
૬૭૦ ફાળવવામાં આવેલ છે તે રીતેની
જમીન પટેલ જયમીનકુમાર બાબુભાઈ
રહેવાસી-અમદાવાદનાએ તેમની
સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી તથા
કબજા ભોગવટાની બોજારહિત હોવાનું
જણાવી તેમજ અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરી સદરહુ જમીન
અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે, તો સદરહુ
જમીન ઉપર અત્ય જે કોઈપણ વ્યક્તિ,
બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલના પુરાવા સહીત
લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ
કરવામાં નહિ આવે તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો કે બોજો નથી અને હોય તો તે
જતો કરેલો છે, તેમ સમજી અમો
સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને અમારા
અસીલ દ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં
આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૦૬-૦૬-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. «૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮