NOTICE CONTENT
Public Notice: This is to inform the general public that in the registration district of Ahmedabad, sub-district and taluka of Sanand, within the boundaries of the village of Moj Anadej, Survey Number 644, having an area of 0-39-00 that is 3900 square meters priced at 3 rupees and 50 paise per square meter, account number 1483 holds an old conditional agricultural land. (1) Dhurajsinh Mahipatsinh Vaghela, residing at 682, Goranu Faliyu, Godhavi, Taluka Sanand, District Ahmedabad and (2) Himanshu Narsinhbhai Patel, residing at A/32, India Colony, Bopal, Ahmedabad, have declared full joint ownership and possession without encumbrances. They have confirmed to sell their share and have requested for a Title clearance and marketability certificate from us. Accordingly, if any individual, bank, institute has any kind of interest, rights, shares, claims, or liabilities within 7 days from the publication of this notice, should provide proof to the address below via registered post AD. If not performed, it will be deemed that there are no such interests, shares, claims, and the title clearance certificate will be issued. In compliance, the said land will be processed for purchase by our client. Kindly note this. Date- 27-05-2024
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના
સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદના
ગામ મોજે અણદેજની સીમનાં સર્વે
નંબર-૬૪૪ ની હે-આરે- ચોમી ૦-
૩૯-૦૦ યાને કે ૩૯૦૦
ચોરસમીટરની આકાર રૂ.૩-૫૦
પૈસાવાળી ખાતા નંબર- ૧૪૮૩
ધરાવતી જુની શરતની ખેતીની જમીન
(૧) ધુવરાજસિંહ મહિપતસિંહ વાઘેલા
રહેવાસી- ૬૮૨, ગોરનુ ફળીયું,
ગોધાવી, તાલુકો સાણંદ, જીલ્લો
અમદાવાદ તથા (ર૨) હિમાંશુ
નરસિંહભાઈ પટેલ રહેવાસી-એ/૩૨,
ઈન્ડિયા કોલોની, બોપલ,
અમદાવાદનાંએ તેઓની સંપૂર્ણ,
સંયુક્ત, સહીયારી માલીકી તથા કબજા
ભોગવટાની બોજારહિત હોવાનું
જણાવી તથા અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરી સદરહુ જમીન
અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે, તો સદરહુ
જમીન ઉપર અન્ય જે કોઈપણ વક્તિ,
બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલના પુરાવા સહીત
લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં
નહિ આવે તો સદરહુ જમીન ઉપર
અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો કે બોજો નથી અને હોય તો તે
જતો કરેલો છે, તેમ સમજી અમો
સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને અમારા
અસીલ દ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં
આવશે. જેની નોંધ લેવી.
તારીખ- ૨૭-૦૫-૨૦૨૪
HEMANG H. RANA
Advocate & Mediator
HENITA RANA & ASSOCIATES
OFFICE : A-1320, WEST BANK,
Near Vallabh Sadan, Ashram
Road, Ahmedabad 380009.
Phone : 00 91 94 26 40 73 80
Mobile : 00 91 99 13 39 92 29