DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Anadej
CITY auda
SURVEY# 655
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Ahmedabad Subdistrict and Taluka Sanand Village Moje Anandej Block number-655 of 10400 sq.m. Residential non-agricultural land which is included in City Survey Records, being done by City Survey Office Sanand, City Survey Ward- Anandej (non-agricultural), Sheet Number-NA99, City Survey Number- NA 655 is allotted. This land (1) Varamora Hardik Hareshbhai, (2) Varamora Hitendrakumar Bhudarbhai both residing-Ahmedabad, (3) Varamora Kantaban Jagjivanbhai and (4) Patel Manojkumar Govindbhai numbers-(3) and (4) Residents- Rajkot have their Complete, Joint, Joint Ownership and Possession enjoyment burdenless It has been stated that we Our Aseel has decided to sell Regarding the said land, Title Clear and Marketable for Certificate of authenticity has been requested from us If any other person, bank, firm or institution has any kind of Allegation, right, interest, share, claim or burden, then they should have this public Notice published from day-7 (seven) They should inform us in writing along with the proof of the change At the below address by registered Post A.D., if they do not do so, On the said land, other Anyone's any kind of attachment, Right, interest, share, claim or burden is not And if there is, it has been waived, so Understanding this, we will provide the title of the said land Clearance Certificate and Our Aseel will complete the purchase of the said land Will be done. Note it. Date: 04-06-2024 Vinod C. Darji Advocate 223, Satyam Mall, Kameshwar School Near, Saman Complex opposite, Satellite, Ahmedabad-380015 Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદનાં સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદનાં ગામ મોજે અણદેજની સીમનાં બ્લોક નંબર-૬૫૫ તી ૧૦૪૦૦ ચોરસમીટરની રહેણાંક વિષયક બીનખેતીની જમીન કે જેનો સમાવેશ સીટી સર્વે રેકર્ડમાં કરવામાં આવતા સીટી સર્વે ઓફીસ સાણંદ, સીટી સર્વે વોર્ડ- અણદેજ (બીનખેતી), શીટ નંબર-એનએ૯૯, સીટી સર્વે નંબર- એનએ ૬૫૫ ફાળવવામાં આવેલ છે તે રીતેની જમીન (૧) વરમોરા હાર્દિક હરેશભાઈ, (૨) વરમોરા હિતેનકુમાર ભુદરભાઈ બંને રહેવાસી-અમદાવાદ, (૩) વરમોરા કાંતાબેન જગજીવનભાઈ તથા (૪) પટેલ મનોજકુમાર ગોવિંદભાઈ નંબર-(૩) તથા (૪) રહેવાસી- જીલ્લો રાજકોટનાંએ તેઓની સંપૂર્ણ, સંયુક્ત, સહીયારી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવી તેમજ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી. તારીખ : ૦૪-૦૬-૨૦૨૪ વિનોદ સી. દરજી એડવોકેટ ર૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap