DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Anadej
CITY auda
SURVEY# 672
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Registration District Ahmedabad, Sub-District and Taluka Sanand, village Moje Anandej, Block No.- 672, Ha-Aare-Chomi 0-76-50, i.e. 7650 square meter shape, Rs. 2-85 paise, Account No.- 671, old condition agricultural land (1) Madhuben Chandubhai Vaghri, (2) Sunilbhai Karshanbhai Chunara, (3) Deepikaben Karshanbhai Chunara, (4) Shailesh Bhai Karshanbhai Chunara and (5) Rashmikaben Karshanbhai Chunara, residents of Ahmedabad have stated that the land is in their complete, joint, shared ownership and possession and is free from any encumbrances and have decided to sell the same to our client. They have requested us to issue a title clearance and marketable certificate for the said land. Therefore, if any other person, bank, firm or institution has any kind of involvement, right, interest, share, claim or encumbrance on the said land, then they should inform us in writing along with proof within 7 (seven) days from the date of publication of this notice at the following address by registered post A.D., failing which it will be assumed that the said land does not have any kind of involvement, right, interest, share, claim or encumbrance of any other person and if it has, it has been waived, and we will issue a title clearance certificate for the said land and the purchase of the said land by our client will be completed. Take note of this. Date: 07-06-2024 223, Satyam Mall, Kameshwar School, near Saman Complex, Satellite, Ahmedabad-380015 Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટઅમદાવાદના સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદના ગામ મોજે અણદેજની સીમનાં બ્લોક નંબર- ૬૭૨ ની હે-આરે-ચોમી ૦-૭૬-૫૦ યાને કે ૭૬૫૦ ચોરસમીટરની આકાર રૂ.૨-૮૫ પૈસાવાળી ખાતા નંબર- ૬૭૧ ધરાવતી જુની શરતની ખેતીની જમીન (૧) મધુબેન ચંદુભાઈ વાઘરી, (૨) સુનીલભાઈ કરશનભાઈ ચુનારા, (૩) દિપીકાબેન કરશનભાઈ ચુનારા, (૪) શૈલેષભાઈ કરશનભાઈ ચુનારા તથા (૫) રશ્મિકાબેન કરશનભાઈ ચુનારા સર્વે રહેવાસી-અમદાવાદનાએ તેઓની સંપૂર્ણ, સંયુક્ત, સહીયારી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાતું જણાવી તેમજ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલતા પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટએ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી. તારીખ : ૦૭-૦૬-૨૦૨૪ ૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap