DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Anadej
CITY auda
SURVEY# 676
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, The residential non-agricultural land measuring 9000 square meters of Block No. 676 in the village of Aandej, situated in the sub-district and taluka of Sanand, Registration District Ahmedabad, which is included in the City Survey Record, City Survey Office, Sanand, City Survey Ward - Aandej (Non-Agricultural), Sheet No. - NA99, Sauti Survey No. - NA 676, is being allotted. The land is owned by Bhavesh Kumar Ramesh Bhai Patel, resident of Ahmedabad. He has stated that he has full, independent, exclusive ownership and possession of the land, free from any encumbrances, and has decided to sell the said land to our client. He has requested a certificate of title clearance and marketability from us, stating that the title to the said land is clear and marketable. If any person, bank, firm or institution has any claim, right, interest, share, claim or encumbrance on the said land, then they should inform us in writing within 7 days of the publication of this notice, along with proof of the same, at the address mentioned below, by registered post A.D. If they fail to do so, it will be considered that there is no claim, right, interest, claim or encumbrance of any kind on the said land, and that the matter has been closed. We will issue a title clearance certificate for the said land and the purchase of the said land by our client will be completed. Please take note of this. Date: 04-06-2024 223, Satyam Mall, Kameshwar School Opposite Saman Complex, Satellite, Ahmedabad - 380015 Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદનાં સબડીસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદનાં ગામ મોજે અણદેજની સીમનાં બ્લોક નંબર-૬૭૬ ની ૯૦૦૦ચોરસમીટરની રહેણાંક વિષયક બીનખેતીની જમીન કે જેનો સમાવેશ સીટી સર્વે રેકર્ડમાં કરવામાં આવતા સીટી સર્વે ઓફીસ સાણંદ, સીટી સર્વે વો્ડ- અણદેજ (બીનખેતી), શીટ નંબર-એનએ૯૯, સૌટી સર્વે નંબર-એનએ ૬૭૬ ફાળવવામાં આવેલ છે તે રીતેની જમીન ભાવેશકુમાર રમેશભાઈ પટેલ રહેવાસી-અમદાવાદનાંએ તેમની સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી તથા કબજા ભોગવટાની બોજારહિત હોવાનું જણાવી તેમજ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ચ જે કોઈપણ વક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ય થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઈનો કોઈપણ રડાર લાગભાગ, હક્ક, હિત, દાવો કે બોજો નથી અને ક વ, વ જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી તારીખ : ૦૪-૦૬-૨૦૨૪ ર૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ પાસે, સમાન કોમ્પલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap