DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Anadej
CITY auda
SURVEY# 80 (Old Survey No. 393)
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Shri Sapna Anil Shah, residing in Ahmedabad, has decided to sell his non-agricultural land located in Ahmedabad district, Sanand taluka, Moje Andej village, block/survey number 80 (old block/survey number 393), measuring 19000 square meters. He has stated that he owns this land fully and independently, and it is free from any encumbrances. He has also requested a certificate confirming the title of the land, which we have verified and found to be clear and marketable. Therefore, if any person claims any right, interest, share, claim or encumbrances over the said land, they are hereby requested to inform us in writing, along with proof, within 7 (seven) days of this notice being published at the address mentioned below. Failure to do so will be considered as the land being free from any claims, and we shall issue a certificate of title clearance. Any dispute arising after that will not be entertained. The purchase of the land by our client will then proceed. Date: 11-06-2024. Jani & Co. Solicitors, Advocates & Corporate Attorneys, House "M", Mondeal Retail Park, Between ISKCON Temple & Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059. Phone No.: 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે શ્રી સપન અનીલ શાહ, રહેવાસી- અમદાવાદનાએ જીલ્લા અમદાવાદના તાલુકા સાણંદના ગામ મોજે અણદેજના બ્લોક/સર્વે નંબર-૮૦ (જુનાબ્લોક/સર્વે નંબર-૩૯૩) ની ૧૯૦૦૦ ચોરસમીટરના ક્ષેત્રફળની બીનખેતી થયેલી જમીન તેમની સંપુર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી અને કબજા ભોગવટાની બોજારહીત હોવાનુ જણાવી સદરહુ જમીન અમારા અસીલને વેચાણ આપવાનુ નકકી કરેલુ છે અને અમારા અસીલે સદરહુ જમીન પરત્વેના ઉપરોકત જમીનમાલીકના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે. તો સદરહુ જમીન ઉપર જો અન્ચ કોઈ શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય, તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય, તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહીં તથા અમારા અસીલ ધ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી કરવામાં આવશે. તારીખ : ૧૧-૦૬- ૨૦૨૪. જાની એન્ડ કંપની. સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ, હાઉસ “એમ”, મોન્ડીયલ રીટેઈલ પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ કલબની વચ્ચે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯. ફોન નંબર : ૨૯૭૧૦૧૦૦, ૨૯૭૧૦૨૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap