DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Anadej
CITY auda
SURVEY# 95
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the limits of Village Anadej, Taluka Sanand, District Ahmedabad, the agricultural land under Old Condition located in Block / Survey Number 95, approximately 11940 square meters in total area, is jointly owned by Laxmiben widow of Savjibhai Malubhai, Rameshbhai Savjibhai, Ashokbhai Savjibhai, and Natvarbhai Savjibhai. They claim ownership and possession free from any encumbrances. Rameshbhai Savjibhai, Ashokbhai Savjibhai, and Natvarbhai Savjibhai, residing at R93-A-1, Dungarji's Chawl, Khokhra, Maninagar, Ahmedabad 380008, have requested for Title Clearance Certificate. Therefore, any persons having a claim or right, sale, mortgage, lien, charge, trust, maintenance, easement or inheritance on said land should submit their claim with written proof (without proof, objections will not be considered) within seven days from the publication of this notice at the address below, otherwise no attention will be given to such claims, and Title Clearance Certificate will be issued thereafter and no objections shall be entertained. Please take note. Date: 30/05/2024 P Parikh & Company, Advocates, Solicitors & Notary, Parimal Bipinchandra Parikh, Dipang Piyush Parikh, Tarang Parimal Parikh, Utsav Piyush Parikh, 210, Satya Complex, opposite IOC Petrol Pump, near Ashwamegh Four Roads, 132 Feet Ring Road, Satellite, Ahmedabad 380015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, જીલે અમદાવાદ તથા તાલુકા સાણંદનાં મોજે ગામ અણદેજની સીમનાં બ્લોક / સરવે નંબર ૯૫ ની જમીન પૈકી કુલ્લે આશરે ૧૧૯૪૦ ચોરસમીટરની જુની શરતની ખેતીની જમીન લક્ષ્મીબેન તે સવજીભાઈ મલુભાઈની વિધવા, રમેશભાઈ સવજીભાઈ, અશોકભાઈ સવજીભાઈ તથાનટવરભાઈસવજીભાઈની સંયુકત માલિકી કબજા ભોગવટાની તેમજસરવે પ્રકારનાં બોજાઓથી મુકત આવેલ હોવાનું જણાવીને તેઓ પૈકી રમેશભાઈ સવજીભાઈ, અશોકભાઈ સવજીભાઈ તથા નટવરભાઈ સવજીભાઈ, સરવે ઠેકાણું ર૯૩-એ-૧, ડુંગરજીની ચાલી, ખોખરા, મણીનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ નાએ સદરહુ જમીનનાં ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટની અમારી પાસે માંગણી કરેલી છે. તો સરવે શખ્સો કે જેઓ સદરહુ જમીન ઉપર વેચાણ, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ કે વારસાઈ હકકે કે બીજી કોઈપણ રીતે હકક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે ( પુરાવા સિવાયનાં વાંધાઓ ઘ્યાનમાં લેવામાં આવશે નહીં) આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેનાં સરનામે કરવી., નહીંતર આવા હકક, દાવા કે અલાખા ઉપર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે., અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરારચાલશે નહીં., તેની નોંધ લેશો. તારીખ :- ૩૦/૦૫/૨૦૨૪ પી પરીખ એન્ડ કંપની, એડવોકેટ્સ, સોલીસીટર એન્ડ નોટરી, પરિમલ બિપીનચંદ્ર પરીખ, દિપાંગ પિયુષ પરીખ, તરંગ પરિમલ પરીખ, ઉત્સવ પિયુષ પરીખ, ૨૧૦, સત્ય કોમ્પલેક્ષ, આઈ ઓ સી પેટ્રોલ પંપની સામે, અશ્વમેઘ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap