DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Anandpura
CITY ahmedabad
SURVEY# 32
NOTICE CONTENT
NOTICE This is to inform the general public that the land measuring 0/43/43 hectares, situated at Anandpura, Taluka Kadi, District Mehsana, being part of Survey No. 32 (old Survey No. 310/part 1) is owned and occupied by Prajapati Bhavesh Kumar Chandulal, the land being irrigated and used for agriculture. The said land is being sold by our client and a title clear certificate is requested from us. Any person claiming any right, interest, mortgage, agreement, possession, or encumbrance on the said land shall notify us in writing within 7 days from the date of publication of this notice, along with all the documents. If this is not done, then after the time limit, the title clear certificate will be issued by us. Thereafter, no objection or dispute will be entertained regarding this. Please take note of this. Dated: 1/4/2025 Through us Office: Prime Legal Consultants M.M. Meman, Advocate, Kadi Plot No. 6, Paramanand Greens, Beside Party Plot, Karannagar Road, Kadi Mobile No. 9824551270, 9898030163
ગુજરાતી નોટિસ
ર નોટિસ આથી જાહર જનતાને જણાવવામાં આવે છે કે મોજે આનંદપુરા, તા.કડી, જી.મહેસાણા નારી-સર્વે/બ્લોક નં પ૩૨ (જુનાસ.નં - ૩૧૦/પૈકી ૧) ની હે.આરે. -૦/ ૪૩/૪૩ ના માપની જુની શરતની પીયત થતી ખેતીની જમીન પ્રજાપતિ ભાવેશકુમાર ચંદુલાલની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલ છે સદરહું જમીન અમારા અસીલે વેચાણ આપવાનું નકકી કરેલ હોઈ સદરહું જમીન અંગે અમારા અસીલે અમારી પાસે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી ઉપરોક્ત જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો લાગભાગ હકક કે હિસ્સો, બાનાચિટ્ટી, કરાર કે કબજો કે બોજો હોય તેવી વ્યક્રિઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં તમામ પુરાવાઓ સહિત લેખીતમાં નીચેના સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે તો સમય વિત્યા બાદ ઉપરોક્ત જમીનનું ટાઈટલ કલીયર સર્ટીફીકેટ અમારા દ્રારા ઈસ્યુ કરવામા આવશે. ત્યારબાદ આ અંગેની કોઈનો કોઈપણ જાતનો વાંધોયા તકરાર ધ્યાને લેવામાં આવશે નહીં. જેની સર્વેએ ખાસ નોંધ લેવી. તા.૧/૪/૨૦૨૫ અમારી મારફતે ઓફિસ :-પ્રાઈમ લીગલ કન્સલ્ટન્ટ એમ.એમ.મેમણ, એડવોકેટ, કડી પ, ૬, પરમાનંદ ગ્રીન્સ, પ્રસંગ પાર્ટી પ્લોટની બાજુમા, કરણનગર રોડ,કડી, મો.નં.-૯૮૨૪૫૫૧૨૭૦, ૯૮૯૮૦૩૦૧૬૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap