Public Notice
District Ahmedabad, Taluka Mandal, within the bounds of Anandpura, Survey/Block No. 41 (Old Survey/Block No. 8) with an area of HR Cho Mi 17-41-20 and HR Cho Mi 8-70-60 are farming lands.
Regarding the land with area HR Cho Mi 3-44-81 under the former condition, Bābusinh Bhupatsinh has requested a Title Clear Certificate, so that there are no claims, interests, or shares belonging to any other person on said land.
If anyone claims any kind of interest or shares, they should inform the below address with written proof by Date-7 from the Registrar’s office.
After this, no disputes of any kind will proceed, and any shares, claims or interests considered relinquished are regarded as waived when the Title Clear Certificate is provided.
Nilesh N. Patel, Associates
Paresha B. Patel (Advocate)
507, Fifth Floor, Shivalik Satyamev, S.P. Ring Road, Ambali, Ahmedabad.
Phone: 9054684159
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જીલ્લો અમદાવાદ, તાલુકો માંડલ, મોજે
આનંદપુરા ની સીમના સરવે/બ્લોક નં.
૪૧ (જુના સરવે/બ્લોક નં. ૮ પૈકી)
ની હે.આરે.ચો.મી. ૧૭-૪૧-૨૦
ક્ષેત્રફળ વાળી ખેતીની જમીન પૈકીની
હે.આરે.ચો.મી. ૮-૭૦-૬૦
ક્ષેત્રફળ વાળી જુની શરતની ખેતીની
જમીનઝાલા બાબુસીંગ ભુપતસીંગના
સ્વતંત્ર માલીકીપણા, કબજા,
ભોગવટામાં આવેલી હોવાનું જણાવી
તે પૈકીની હે.આરે.ચો.મી. ૩-૪૪-
૮૧ ક્ષેત્રફળ વાળી જુની શરતની
ખેતીની જમીન બાબતે ઝાલા
બાબુસીંગ ભુપતસીંગે ટાઈટલ કલીયર
સટીફીકેટ માંગેલ છે જેથી મજકુર
જમીનમાં અન્ય કોઈપણ શખ્સનો
કોઈપણ પ્રકારનો લાગભાગ હકક,
હિત, હિસ્સો પોષાતો હોયતો નીચેના
સરનામે દિત-૭ માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી
ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો
વાંધો તકરાર ચાલશે નહી અને જે તે
શખ્સનો પોષાતો લાગભાગ હકક,
હીત, હીસ્સો જતો યાને વેવ કરેલ છે
તેમ સમજી ટાઈટલ કલીયર સર્ટિફિકેટ
આપવામાં આવશે.
નીલેશ એન. પટેલ, એસોસીએટસ
પરેશા બી. પટેલ (એડવોકેટ)
૫૦૭, પાંચમો માળ, શીવાલીક
સત્યમેવ, એસ.પી. રીંગ રોડ, આંબલી,
અમદાવાદ.
મો. ૯૦૫૪૬૮૪૧૫૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap