DISTRICT Kheda
TALUKA Kathalal
VILLAGE Anara
CITY ahmedabad
FINAL PLOT# 2
SURVEY# 762-2
NOTICE CONTENT
IES This notice is regarding the sale of land located in the village of Anara, Taluka Kathalal, District Kheda. The land is situated in survey number 762-2, plot number 2, with an area of 0-39-46 hectares, ares, and square meters, equivalent to 2.03 paisa. The land is owned by Pravrutiben Snehal Patel, wife of Snehal Patel, and is free of any encumbrances. The land's title is clear and marketable. We, the undersigned, have been instructed by the owner to sell this land. We have been asked to issue a certificate confirming that the title of the land is clear and marketable. If any person or entity has any right, interest, share, claim, encumbrance, or objection to this land, then please submit a written notice with supporting documents within 7 (seven) days from the date of this notice through registered post. Any objections without supporting documents will not be considered. If no objections are received within the stipulated time, it will be assumed that no person or entity has any right, interest, share, claim, encumbrance, or objection to the land and that any such right, interest, share, claim, encumbrance, or objection has been waived. After this period, we will issue a certificate confirming the title of the land is clear. Any disputes after this will not be entertained. Dinesh B. Patel, Advocate Office: C-404, Revati Plaza, Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049 Mobile No. 98790 57290
ગુજરાતી નોટિસ
IES જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ખેડા સબ- ડિસ્ટ્રીક્ટ કઠલાલ ના તાલુકા કઠલાલ ના મોજે અનારા ની સીમના ખાતા નં.૨૧૨૯ માં ચાલતા સર્વે/બ્લોક નં.૭૬૨-ર પૈકી ૨ ની ૦-૩૯-૪૬ હે.આરે.ચો.મી., આકારરૂ.૨.૦૩ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન પ્રવૃતિબેન તે સ્નેહલ પટેલની પત્ની ની સ્વતંત્ર માલિકી, કબજા-ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી તેઓએ અમારા અસીલતે વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અતે માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો દિન-૭ સાત) માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોયતો તે જતો (વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયરન્સના અભિપ્રાય અંગેનું સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈ તકરાર ચાલશે નહી. દિનેશ બી. પટેલ, એડવોકેટ ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા, ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯ મો.નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap