NOTICE CONTENT
Public Notice
This is to inform all concerned that Plot No. 73, with an area of 27.86 sq.m., built up area of 25.00 sq.m., located in Ayogit Katlyanakutir Low Cost Housing Society, situated in the land registered under Survey No. 88, 88/1, 89, TP Scheme No. 20, Ka. Floor No. 555, 53 of Moje Nana Varachha, Surat City, Surat District, is owned, in possession and enjoyment of (1) Motilal Shobhanand Gu! (2) Mamta Dulari Motilal Ga. It has been reported that the original documents relating to this property are missing or lost. Hence, a request has been made to obtain a Title Clearance Certificate. If anyone has any claim, right, interest, share, relationship or claim over the said property, then they are required to inform us in writing along with proof within 7 days from the date of this notice at the address mentioned below. Failure to do so will be deemed to imply that there is no such claim, right, interest, share, relationship or claim over the property. After the expiry of this notice, we will issue a Title Clearance Certificate to the advocate. Thereafter, no objection will be entertained.
Details of the missing or lost documents:
(1) Original Sale Deed No. 12917, dated 18/10/1996, along with the original receipt of the registration fee.
(2) Original receipt of the registration fee and Index-2 of Sale Deed No. 7751, dated 26/07/2005, and the new Sale Deed No. 5751, dated 04/05/2006.
(3) Original receipt of the registration fee and Index-2 of Sale Deed No. 8335, dated 17/09/1992, and the new Sale Deed No. 12338, dated 31/05/1999.
Address: 252, Saini Sampan Society, Guv B. Kapadia, Bamroli Road, Udhana, Surat, Mob. 98982 24683, Advocate.
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી લાગતા વળગતા તમામને જણાઘવાનું કે સુરત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ તાલુકા શહેર સુરતનાં મોજે નાના
વરાછાના રૈ.સ.નં.૮૮ પૈકી, ૮૮/૧, ૮૯, ટી.પી.સ્કીમ નં.૨૦, કા.પ્લોર નં.૫પ૫, ૫૩ થી નોધાયેલ જમીનમાં
આયોજીત કતલ્યાણકુટિર લો કોસ્ટ હાઉસીંગ સોસાયટીમાં પાડવામાં આવેલ પ્લોટ નં.૭૩ જેનું ક્ષેત્કળ ૨૭.૮૬
ચો.મી, તથા ર૫.૦૦ ચો.મી, બાંધકામ સહિતની મિલકત (૧) મોતીલાલ શોભાનંદ ગુ! (૨) મમતા દુલારી મોતીલાલ
ગા નાઓની માલીકી, કબજા, ભોગવટા હેઠળ હોવાનું જણાવી સદર નીરો જણાવેલ અસલ ડોક્યુમેન્ટો ગુમ ચાને
ગોરવલ્લે યયેલ હોવાનું જણાવી હમો કનેથી ટાઇટલ કલીયરન્સ સટીફીકટની માંગણી કરેલ છે. જેથી મજકુર
મિલકતમાં તૈવો કોઇનો કોઇપણ લાગભાગ, હકક, હીત, હીસ્સો, સંબંધ, દરદાવો હોય તો તેમણે આ નોટીસ
પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં હમારા નીરો જણાવેલ સરનામે પુરાવા સહિત લેખિતમાં જાણ કરવી. તેમ ન થતા સદરહુ
મિલકતમાં તેવો કોઇનો કોઇપણ લાગભાગ, હકક, હીત, હીસ્સો સંબધ, દરદાવો નથી અને હોયતો તે જતા કયાં છે
તે જાણી આ નોટીસની મૃદ્ત વિત્યે હમો એડવોકેટ ટાઇટલ કલીયરન્સ અંગેનું સર્ટીફીકેટ આપીશું, ત્યારબાદ
કોઇની કોઇપણ જાતની તર-તકરાર ચાલશે નહી તેની નોધ લેશો.
ગુમ યાને ગેરવલ્વે થયેલ અસત દસ્તાવેજોની વિગત
(૧) અસલ વેચાણ દસ્તાવેજ અનુકમ નં. ૧૨૯૧૭ તા, ૧૮/૧૦/૧૯૯૬ તેની રજીસ્ટેશન ફી ભયાંની અસલ રસીદ
(૨) રજીસ્ટેશન ક્રી ભર્યાની અસલ રસીદ અને ઈન્ડેક્ષ-૨ જેનો વેચાણ દસ્તાવેજ અનુઇમ નં.૭૭૫૧ તા.
૨૬/૦૭/૨૦૦૫ જેનો નવો વેચાણ દસ્તાવેજ અનુક્મ નં,૫૭૫૧, તા.૦૪/૦૫/૨૦૦૬ (૩) રજીસ્ટ્રેશન કી ભર્યાની
અસલ રસીદ અને ઇન્ડેક્ષ-૨ જેનો વૈચાણ દસ્તાવેજ અનુકમ નં.૮૩૩૫ તા. ૧૭/૦૯/૧૯૯૨ જેનો નવો વૈચાણ
દસ્તાવેજ અનુકમ નં.૧૨૩૩૮, તા.૩૧/૦૫/૧૯૯૯
સરનામું : ૨૫૨, સાંઈ સમપણ સોસાયટી, ઘુવ બી. કાપડીયા
બમરોલી રોડ, ઉધના, સુરત, મો. ૯૮૯૮૨ ૨૪૬૮૩ એડવોકેટ