DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Ankhol
CITY ahmedabad
SURVEY# 77/1
NOTICE CONTENT
Public Notice It is hereby informed to all concerned and the public that the land of about 79,405 square meters of non-agricultural land of New Block No. 96 (Old Consolidated Survey No. 77/1) in the village Ankhol of Kadi Taluka of Mehsana District, along with the property built thereon, is jointly owned and occupied by (1) Mansukhbhai Bhikabhai Dhami (5% shareholder), (2) Ashish Harikrishan Agrawal (20% shareholder), (3) Bhikhubhai Popatbhai Gajera (20% shareholder), (4) Nileshbhai Bhikhubhai Gajera (15% shareholder), (5) Hardik Sunilbhai Agrawal (25% shareholder), (6) Harsh Ashok Jain (15% shareholder). My client intends to purchase this property and has applied for a title clear certificate for this property. Therefore, if anyone has any objection, dispute, right, interest, share, involvement, inheritance right, right to maintenance, claim, burden, mortgage, lien or any other liability with respect to the said property, they are requested to inform us in writing with supporting documents at the below address within 7 (seven) days from the publication of this notice. If no objections are received within the stipulated time, it will be considered that all objections and disputes regarding this property are waived. We will then issue the title clearance certificate regarding the above property and proceed further. The public and all concerned are requested to take note of this. Date: 06/04/2025 Hitesh V. Patel Advocate VMP Legal & Associates Solicitor & Advocates 423, Platinum Plaza, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad. Ph. 26840304.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી લાગતા વળગતા તથા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, મહેસાણા જીલ્લાના તાલુકા કડીના મોજે અણખોલની સીમના નવા બ્લોક નં. ૯૬ (જુના એકત્રિત સર્વે નં. ૭૭/૧) ની બીનખેતી થયેલ જમીન ચોરસમીટર આશરે ૭૯,૪૦૫ તથા તેની ઉપરદળના બાંધકામવાળી મિલકત (૧) મનસુખભાઈ ભીખાભાઈ ધામી (૫ ટકાના હિસ્સેદાર), (૨) આશીષ હરીક્રીષ્ત અગ્રવાલ (૨૦ ટકાના હિસ્સેદાર), (૩) ભીખુભાઈ પોપટભાઈ ગજેરા (૨૦ ટકાના હિસ્સેદાર), (૪) નિલેશભાઈ ભીખુભાઈ ગજેરા (૧૫ ટકાના હિસ્સેદાર), (૫) હાર્દિક સુનિલભાઈ અગ્રવાલ (રપ ટકાના હિસ્સેદાર), (૬) હર્ષ અશોક જૈન (૧૫ ટકાના હિસ્સેદાર) ના સંયુકત કબજા, ભોગવટા અને માલિકીની આવેલ છે અને સદરહું મિલકત મારા અસીલ તેઓ પાસેથી ખરીદ કરવા માંગે છે તેવું જણાવી સદરહું મિલકતના ટાઈટલ કલીયર સર્ટીફીકેટની અમારી પાસે માંગણી કરેલ છે તો સદરહું મિલકત પરત્વે કોઈને કોઈ પણ જાતનો વાંધો તકરાર, હકક, હિત, હિસ્સો, લાગભાગ, વારસાઈ હકક, ભરણપોષણનો હકક, લેણું, બોજો, ગીરો, લીયન કે કોઈપણ જાતની જવાબદારી હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિવસ-૭ (સાત) માં લેખિત આધાર પુરાવા સાથે નીચેના સરનામે અમોને જાણ કરવી. મુદત વિત્યે આ મિલકત પરત્વે કોઈ પણ જાતના વાંધા- તકરાર હોય તો તે જતા (Waive) કરેલ છે તેમ માની અમો ઉપરોકત મિલકત અંગેનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરી આગળની કાર્યવાહી કરીશુ. જેની જાહેર જનતા તથા લાગતા વળગતાઓએ સ્પષ્ટ નોંધ લેવી. Date: 06/04/2025 Hitesh V. Patel Advocate VMP Legal & Associates Solicitor & Advocates 423, Platinum Plaza, Judges Bungalow Road, Bodakdev, Ahmedabad. Ph. 26840304.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap