DISTRICT Mahesana
TALUKA Kadi
VILLAGE Ankhol
CITY ahmedabad
SURVEY# 99
NOTICE CONTENT
Public Notice This is to inform the public that, Registration District Mehsana, Sub- District and Taluka Kadi, village Moj Ankhol, as per the re-survey, survey number-99 (old survey number-83/ 2 out of 2) of total 3014 square meters of non-agricultural land (1) Baluben wife of Gandaji Chelaji Thakor (2) Mansangji Kanuji Thakor (3) Babuji Gandaji Thakor (4) Mangaji Gandaji Thakor (5) Jasiben wife of Kanuji Gandaji Thakor and (6) Baldevji Gandaji Thakor have applied for Title Clearance Certificate from us for the said land. If any person has any kind of right, interest, share, claim or encumbrance on the said land, they must inform us in writing with supporting documents within 7 days of the publication of this notice. If they fail to do so, it will be considered that no person has any kind of right, interest, share, claim or encumbrance on the said land and if any, has been waived. We will issue the Title Clearance Certificate and thereafter, no objection will be entertained. File No. - 9529 Date: 05-04-2025 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office: B-501, Satya Mev Complex, New Gujarat High Court Opposite, S.G. Highway, Sola, Ahmedabad-380060 Phone No.: 009-264698000
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ મહેસાણાના સબ- ડિસ્ટ્રીકટ અને તાલુકા કડીના ગામ મોજે અણખોલની સીમના રી-સર્વે અનુસાર સર્વે નંબર-૯૯ (જુના સર્વે નંબર-૮૩/ ૨ પૈકી ૨) ની કુલ ૩૦૧૪ ચોરસમીટરના ક્ષેત્રફળની બિનખેતીની જમીન (૧) બાલુબેન તે ગાંડાજી ચેલાજી ઠાકોરની વિધવા ઔરત (૨) માનસંગજી કનુજી ઠાકોર (૩) બાબુજી ગાંડાજી ઠાકોર (૪) મંગાજી ગાંડાજી ઠાકોર (૫) જશીબેન તે કનુજી ગાંડાજી ઠાકોરની વિધવા ઔરત તથા (૬) બળદેવજી ગાંડાજી ઠાકોરે તેઓની સંપૂર્ણપણે સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તથા તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેતેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૯૫ર૯ તારીખ : ૦૫-૦૪-૨૦૨૫ શરદ એન. દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ : બી-૫૦૧, સત્યમેવ કોમ્પલેક્ષ, ન્યુ ગુજરાત હાઈકોર્ટ સામે, એસ.જી. હાઈવે, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦ ફોન નંબર : ૦૦૯-૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap