NOTICE CONTENT
Public Notice
It is hereby notified to the public that the owners of the agricultural land mentioned in the annexure below - (1) Jagdishbhai Paragbhai, (2) Muljibhai Ramdas Patel (3) Hansaben Hariharbhai Patel (4) Pareshbhai Ramanbhai Patel (5) Indravdanbhai Bhailalbhai Patel and 40 others, want to sell the said property to our client. They claim joint ownership, possession, and enjoyment of the property. Our client has requested a title clearance certificate from us. Therefore, this public notice informs all concerned and the general public that if anyone has any right, claim, or interest in the said property, they should submit their objections in writing, along with supporting documents, to the address below within 14 days of the publication of this notice. Failure to do so will result in the concerned person/entity being deemed to have waived their rights/claims and will not be considered in future. The title of the said property will be considered as owned, possessed, and enjoyed by them, free from any encumbrances. A title clearance certificate will be issued accordingly, and no disputes will be entertained thereafter. The public should take note of this. Annexure
Regd. District Vadodara, Sub-District Vadodara, Village Ankodiya, Block/Revenue Survey No. 559/1, measurement 2529 sq. m., account No. 946, area Rs. 2.31, T.P. Scheme No. 1 (Gor Ankodiya), A.P. No. 80, and accordingly a measurement of 1518 sq. m. of land. 0-0
[Seal of Banatwala Advocate]
Advocate
314-355, Third Floor, Arbhan-2, Opposite Aks Pavilion, Near Ria Talkies, Bhayli, Vadodara - 391410 (Mob) 9825049300
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, નીચે પરિશિષ્ટ માં જણાવેલ ખેતીની જમીન ના
માલિકો - (૧) જગદીશભાઇ પરાગભાઇ, (૨) મૂળજીભાઇ રામદાસ પટેલ (૩) હંસાબેન
હરિહરભાઇ પટેલ (૪) પરેશભાઇ રમણભાઇ પટેલ (૫) ઇન્દ્રવદનભાઇ ભાઇલાલભાઇ પટેલ અને
અન્ય ૪૦ દ્વારા સદરમિલકતનું ટાઇટલ, તેમની સંયુકત માલિદી, કબજા ભોગવટા અને બીન-બોજા
વાળું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. અને અમારા અસીલ એ અમારી
પાસેથી ટાઈટલ કલીયરન્સ સરટીફીકેટની માંગણી કરેલી છે. આથી, આ જાહેર નોટીસ થી તમામ
લાગતા વળગતા તેમજ જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે, સદર મીલકત ઉપર કોઇનો લાગ-
ભાગ, ગણોત હકક, અન્યા કોઇનો હકક-ફિસ્સો પોષાતો હોય તો તે અંગેના વાંધા લેખીતમાં પુરાવા
સહ, આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન-૧૪ માં નીચેના સરનામે નોંધાવા. જો તેમ કરવામાં નહીંઆવે
તો હિત ધરાવતી વ્યક્તિ/ સંસ્થા પોતાના વાંધા/ કલેઇગ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે
પોતાના હકક-હિત (વેવ) જતાં કરેલ છે, તેમ માનવાને કારણ રહેશે અને સદર મિલકતનું ટાઈટલ
તેમની માલિકી, કબજા ભોગવટા, બિન-બોજવાળી અને ચોખ્ખી છે. તે મતલબનું ટાઇટલ
કલીચરેસ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇપણ તકરાર ચાલશે નહીં તેની જાહેર
જનતાએ નોંધ લેવી. પરિશિષ્ઠ
રજી. ડીસ્ટ્રીક વડોદરા, સબ ડિસ્ત્રિકટ વડોદરા, મોજે ગામ અંકોડીયા, બ્લોક/રેવન્યુ સર્વે નં. ૫૫૯
પૈકી ૧, માપ ૨૫૨૯ ચો.મી., ખાતા નં. ૯૪૬, આકાર રૂ. ૨.૩૧, ટી.પી. સ્કીમ નં. ૧ (ગોર
અંકોડીયા), એક.પી.નં. ૮૦, અનેતેમુજબમાપ ૧૫૧૮ચો.મી. વાળી જમીન 0-0
[સીલની બનાતવાલા એડવોકે
અમેક્રમાઈથથી પૃલિન હરેન્દ્ર બનાતવાલા એડ્વેકેટ)
3૧૪-૩૫૫, ત્રીજે માળ, અર્ભન-ર, અક્ષ પેવેલીયન સામે, રિયા ટોકીઝ પાસે, ભાયલી, વડોદરા.૩૯૧૪૧૦ (મો) ૯૮૨૫0૪૯૩00