Public Notice for 1 (Gorwa-Ankodiacha)

Ankodiya, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Ankodiya
CITY vadodara
FINAL PLOT# 80
SURVEY# 559/1
NOTICE CONTENT
This is to inform the public that the owners of the agricultural land mentioned in the appendix below - (1) Jagdishbhai Paragbhai, (2) Muljibhai Ramdas Patel (3) Hansaben Hariharbhai Patel (4) Pareshbhai Ramanbhai Patel (5) Indravadanbhai Bhailalbhai Patel and 40 others, wish to sell their property to our client. They have stated that the title of the property is in their joint ownership, possession and enjoyment, and is free from encumbrances. Our client has requested a title clearance certificate from us. Therefore, all concerned persons and the general public are hereby informed that if anyone has any claim, right, or share in the said property, they should submit their objections in writing with proof within 14 days of the publication of this notice at the address below. Failure to do so will be considered a waiver of their rights and the title of the property will be deemed to be clear and free from encumbrances, in the name of its owners, and a title clearance certificate will be issued. After that, no disputes will be entertained. Please take note. Appendix Registered in District Vadodara, Sub-District Vadodara, Village Ankodiacha, Block/Revenue Survey No. 559/1, Area 2529 sq.m., Account No. 946, Value Rs. 2.31, TP Scheme No. 1 (Gorwa-Ankodiacha), FP No. 80, and accordingly an area of 1518 sq.m. of land. Dated 04-04-2025. On behalf of the client, Banatwala Advocates, and by order of, Pulkit Harendra Banatwala (Advocate) 314-315, 3rd Floor, Urban-2, Opposite Akshar Pavilion, Near Priya Talkies, Bhayyli, Vadodara-391410 (Mobile) 9825049300
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, નીચે પરિશિષ્ટ માં જણાવેલ ખેતીની જમીન ના માલિકો - (૧) જગદીશભાઇ પરાગભાઇ, (૨) મૂળજીભાઇ રામદાસ પટેલ (૩) હંસાબેન હરિહરભાઇ પટેલ (૪) પરેશભાઇ રમણભાઇ પટેલ (૫) ઇન્દ્રવદનભાઇ ભાઇલાલભાઇ પટેલ અને અન્ય ૪૦ દવારા સદર મિલકતનું ટાઇટલ, તેમની સંયુકત માલિકી, કબજા ભોગવટા અને બીન-બોજા વાળું હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. અને અમારા અસીલ એ અમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીક્ટની માંગણી કરેલી છે. આથી, આ જાહેર નોટીસ થી તમામ લાગતા વળગતા તેમજ જાહેર જનતા ને જણાવવામાં આવે છે કે, સદર મીલકત ઉપર કોઇનો લાગ- ભાગ, ગણોત હકક, અન્યા કોઇનો હકક-હિસ્સો પોષાતો હોય તો તે અંગેના વાંધા લેખીતમાં પુરાવા સહ, આ નોટીસ પ્રસિધ્ધ થયાના દિન-૧૪ માં નીચેના સરનામે નોંધાવા. જો તેમ કરવામાં નહીં આવે તો હિત ધરાવતી વ્યક્તિ/ સંસ્થા પોતાના વાંધા/ કલેઇમ રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમણે પોતાના હકક-હિત (વેવ) જતાં કરેલ છે, તેમ માનવાને કારણ રહેશે અને સદર મિલકતનું ટાઇટલ તેમની માલિકી, કબજા ભોગવટા, બિન-બોજવાળી અને ચોખ્ખી છે. તે મતલબનું ટાઇટલ કલીચરેસ સર્ટિફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇપણ તકરાર ચાલશે નહી તેની જાહેર જનતાએ નોંધ લેવી. પરિશિષ્ઠ રજી. ડીસ્ટ્રીક વડોદરા, સબ ડિસ્્રિકટ વડોદરા, મોજે ગામ અંકોડીચા, બ્લોક/રેવન્યુ સર્વે નં. ૫૫૯ પૈકી ૧, માપ ૨૫૨૯ ચો.મી., ખાતા નં. ૯૪૬, આકાર રૂ. ૨.૩૧, ટી.પી. સ્કીમ નં. ૧ (ગોરવા- અંકોડીચા), એફ.પી. નં. ૮૦, અને તેમુજબમાપ ૧૫૧૮ ચો.મી. વાળી જમીન. તા.0૪-0૪-૨૦૨૫ અસીલની સુચના બનાતવાલા એડવોકેટ્સ અને ફરમાઈશથી પુલિન હરેન્દ્ર બનાતવાલા (એડવોકેટ) 3૧૪-૩૧૫, ત્રીજો માળ, અર્બન-૨, અક્ષર પેવેલીયન સામે, પ્રિયા ટોકીઝ પાસે, ભાયલી, વડોદરા.૩૯૧૪૧૦ (મો) ૯૮૨૫૦૪૯૩00
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap