This is to inform the public that the registration of Bariya Sangitabene Ukadhbhai is in the district of Vadodara. Sub-registration district is Vadodara. The land in question is located in village Antoli, with plot number 380 block / survey number 264 (old block / survey number 221), with an area of 1-85-89 Ha. Ar. Sq. Meter. This land is owned by Bariya Sangitabene Ukadhbhai and is free from any encumbrances. This land has been sold to our client, and a title clearance certificate has been requested from us. If anyone has any claim or interest in this land, either through government or semi-government agencies, or any other type of claim or interest, registered or unregistered, they must provide written evidence to our office within 10 days of the publication of this notice. If no objections are received within the stipulated time, it will be assumed that no one has any rights to this land or that any existing rights have been relinquished. A title clearance certificate will then be issued, and no further claims will be considered after that. Please take note of this. Dated 4-5-2025. Issued on behalf of the client. O.149, New Haven Enclave, Harish Petrol Pump. Mohammad Javed M. Mansuri, Mo.: 7383419260, CEOED.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે બારીયા સંગીતાબેન ઉકેડભાઇનાઓની રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા
સબ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વાધોડીયા મોજે ગામ : અંટોલીની સીમના ખાતા નં. ૩૮૦ બ્લોક/સર્વેનં. ૨૬૪
જુનો બ્લોક/સર્વે નં.૨૨૧) ક્ષેત્રફળ ૧-૮૫-૮૯ હે.આરે. ચો.મી. આકાર રૂ. ૭.૧૩ પૈસા વાળી જુની
શરતની ખેતીની જમીન તેમની માલીકી કબજા ભોગવટાવાળી અને બોજા મુકત હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે. જેથી આ જમીન અંગે અમારા અસીલે અમારી પાસે ટાઇટલ
કલીચરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદર જમીન અંગે જો કોઇનો પણ કોઇપણ પ્રકારનો સરકારી
કે અર્ધ સરકારી સંસ્થાનો દાવો, કે ઇતર લાગ-ભાગ, હકક-હીત, સબંધ નોંધાયેલો કે બીન-નોંધાયેલો
બોજો હોયતો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેલ દિન-૧૦માં લેખિત પુરાવાઓ સહીત અમારા
ઓફિસના સરનામે વાંધાઓ મોકલી આપવા. જો મુદતમાં કોઇનો કોઇપણ પ્રકારના વાંધો આવશે નહીં તો
કોઇનો હકક કે અધિકાર છે નહીં અને જો હોયતો તે જતો કરેલો છે તેવું માની મિલકતનું ટાઇટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ઘ્યાને લેવામાં આવશે નહીં
તેની સ્પષ્ટ નોંધ લેવી. તા. ૪-૫-૨૦૨૫ અસીલની સુચના અને ફરમાઇશથી રવાના અમારી મારફતે
ઓ.૧૪૯, ન્યુ હેવન એન્ક્વેવ. હરીશ પેટ્રોલ ન
પપપારે. હનીગ૮ બર બદર. મોહમદજાવેદ એમ. મન્સુરી
Mo.: 7383419260 CEOED)
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap