DISTRICT Gandhinagar
TALUKA Maje Ranaasan
VILLAGE Antroli
CITY ahmedabad
SURVEY# 84 (old block/survey no. 113, 114, 115, 117)
NOTICE CONTENT
This is to inform the public that plot no. 418 of the land record of Maje Ranaasan, Taluka Gandhinagar, having block/survey no. 84 (old block/survey no. 113, 114, 115, 117) with a total area of 2-05-38 sq. m. out of which 0-17-00 sq. m. (shaped as per old condition of the land of 11.19.19) is the agricultural land of Kanuji Somaji's share, inherited by their ancestors, owned and possessed by them and which land is clear in title and marketable. A request for a title certificate has been made to us. Therefore, if any person or institution has any right, interest or claim to this land in any other way, then they are requested to inform us in writing with all the documents within fifteen (15) days at the address below. If this is not done, then we will consider all rights, claims or interest of such persons as waived and issue a clear title certificate to our client regarding this land and thereafter no objection or dispute of any kind shall be entertained. The public is hereby notified.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કૈ, મોજે રણાસણ, તા.જી. ગાંધીનગરની સીમના ખાતા નં. ૪૧૮ કે જેનો બ્લોક/સર્વે નં.૮૪ (જુનો બ્લોક/સર્વે ન.૧૧૩,૧૧૪,૧૧૫, ૧૧૭) કેજેનું કુલ ક્ષેત્રફળ હે,આરે. ૨-૦૫-૩૮ ચો.મી. પૈકી હે.આરે. (૦-૧૭-૦૦ ચો.મી. કે જેનો આકાર રૂ।.૧૧.૧૯ ના વરાટે પડતી જુની શરતની ખેતીની જમીન કનુજી સોમાજીનાઓની હિસ્સાની આવતી વ.વ., વડીલોપાર્જત માલીકી કબજા ભોગવટાની આવેલી છે અને જે જમીનનાં ટાઇટલ કલીયર અને માર્કેટિબલ હોવાનું જણાવીને અમારી પાસે ટાઇટલ સર્ટાફીકેટની માગણી કરેલ છે. જેથી આ જમીનમાં કોઇપણ વ્યકિત કે સંસ્થાનો કે અન્ય રીતે હકક પોષાતા હોય તો તે અંગેનાં તમામ લેખીત પુરાવા સાથે અમોને દિન પંદર (૧૫) માં નીચેનાં સરનામે જાણ કરવી અને જો તેમ કરવામાં કસુર થશે તો તેવા ઉપર જણાવેલ તમામ પ્રકારનાં હકક દાવા કે અધિકાર જતા કરેલ છે તેમ માનીને અમો અમારા અસીલને આ જમીન અંગેનું ટાઇટલ કલીયર સર્ટીફીકેટ ઇશ્યુ કરીશું અને ત્યારબાદ આવા કોઇપણ પ્રકારનાં વાંધા કે તકરાર ચાલશે નહીં જેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળ : ગાંધીનગર તા.૦૧/૦૪/૨૦૨૫ કે. બી. વાઘેલા એન્ડ એસોસીએટ્સ કરણસિંહ બી. વાષેલા રાજેન્દ્રસિંહ, આર, રાઓલ (એડવોકેટ્સ) ૨૦૮, શાલીન કોમ્પલેક્ષ, સેક્ટર નં. ૧૧, ગાંધીનગર. મો: ૯૯૦૯૯૧૪૧૮૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap