Public Notice
It is hereby made known that farmable land located in the boundaries of block/survey no. 1771 (old block/survey no. 412/1) totaling 0-28-20 hectares and block/survey no. 1772 (old block/survey no. 412/2) totaling 0-22-83 hectares at Moj village Baroda, Taluk Talod, Sub-district Sabarkantha, belonging to Bharatbhai Ambabhai Patel (Korat), is under his own independent ownership and possession. A request for a clear title certificate has been made for the purpose of transaction sales. If anyone has any issues, claims, rights, interests, shares, charges, or burdens against the said property, they must provide authenticated written evidence within 7 days to the below address, otherwise it shall be considered that no such claims exist after the expiry of this term and the property’s clear title certificate will be issued accordingly. Post-issuance, no disputes or objections shall proceed. Everyone please note.
Date: 29-05-2024
Mayank N. Barot (Advocate)
Mobile No. 96648 77322
Office No - 3, Royal Rejoice - 3, next to Hanspura Village, Naroda - Dahegam Road, Naroda, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડિસ્ટ્રીક્ટ સબડિસ્ટ્રીકટ સાબરકાંઠાના
તાલુકે તલોદના મોજે ગામ બડોદરાની
સીમનાં બ્લોક/સર્વે નં.૧૭૭૧ (જુનો
બ્લોક/સર્વે નં.૪૧૨/૧)ની કુલ
હે.આરે.ચો.મી.૦-૨૮-ર૦તથાબ્લોક/
સર્વે નં.૧૭૭૨ (જુનો બ્લોક/સર્વે
નં.૪૧૨/૨) નીકુલહે.આરે.ચો.મી.૦-
૨૨-૮૩ના ક્ષેત્રફળવાળી જુનીશરતની
ખેતીલાયક જમીન ભરતભાઈ
આંબાભાઈ પટેલ(કોરાટ)નાઓની
પોતાની કુલ સ્વતંત્ર માલીકી અને કબજા
ભોગવટાની આવેલ હોવાનું જણાવી તેના
વેચાણ વ્યવહાર અર્થે અમો પાસે ટાઈટલ
કલીયર પ્રમાણપત્રની માંગણી કરેલ છે.
સદર મિલકતનું માંગ્યા મુજબનું ટાઈટલ
ક્લીયર પ્રમાણપત્ર ઈસ્યુ કરવા સામે
કોઈને કોઈપણ પ્રકારનો વાંધો તકરાર
હોય કે સદર મિલકતમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ,હક્ક,હિત,હિસ્સો કે
ચાર્જ બોજો હોય તો તેના આધારભુત
પ્રમાણીત લેખિત દસ્તાવેજી પુરાવા સહીત
અમોને નીચેના સરનામે દિન- ૭ ની
અંદર જાણ કરવી અન્યથા તેવી મુદત
પુરીથયે સદર જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક,હિત,હિસ્સો
કે ચાર્જબોજો નથી અને હોય તો તે જતા
કરેલ છે.તેમ માની સદર મિલકતનું
ટાઈટલ ક્લીયર પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં
આવશે .અને ત્યારબાદ કોઈનો કોઈપણ
પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે
નહી.જેની દરેકે નોંધ લેવી.
તા.૨૯-૫-૨૦૨૪
મયંક એન.બારોટ (એડવોકેટ)
મો.નં.૯૬૬૪૮ ૭૭૩૨૨
ઓફિસ નં -૩,રોયલ રિજોઈસ -૩,
હંસપુરા ગામની બાજુમાં,નરોડા -
દહેગામ રોડ,નરોડા,અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap