NOTICE CONTENT
Public notice is hereby given that the land situated in the village of Asalgam, Taluka Viramgam, District Ahmedabad, survey number 246, block number 750, measuring 0-45-55 Ha-Are-Cho.Mi, being agricultural land under the old rate of Rs. 1.25 paisa, is the sole and absolute property of Savitaben Dinesh Bhai Patel, resident of Ahmedabad, which is in her direct possession and enjoyment and is free from any encumbrance.
We have been appointed to verify the title of the said land for the purpose of sale.
Therefore, if any person, institution, bank, firm, financial institution or any other person has any objection, dispute, share, right, interest, claim, encumbrance, lien or any other interest in the said land, then the said person should submit their objection in writing within 7 days from the date of publication of this notice, along with the supporting documents, to the following address.
If they fail to do so, it will be presumed that there is no objection, share, right, interest, claim, encumbrance, lien or any other interest in the said land. The title clear certificate will be issued after verifying the title of the said land and no objections or disputes will be entertained thereafter.
Dated: 01/04/2025
GIRIRAJSINH SHAKTISINH ZALA, ADVOCATE,
NIMESHBHAI B. THAKKAR, ADVOCATE,
MO.7383435350
OFFICE : 13-A, Vaghela Boarding Complex, Near Police Station, Sanand, Tal. Sanand, Dist. Anmedabad-382110.
ગુજરાતી નોટિસ
જાહેર જનતાને જણાવવાનું કે
રજી ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા વિરમગામના
મોજે અસલગામ ગામની સીમના
ખાતા નંબર-૭૫૦ ના બ્લોક/સર્વે
નંબર-ર૪૬ ની કુલ ૦-૪૫-૫૫ હે-
આરે-ચો.મી. જમીન કે જેનો આકાર
રૂ.૧.૨૫ પૈસાવાળી જુની શરત
(જુ.શ)ની ખેતીલાયક ઉપયોગની
જમીન સવિતાબેન દિનેશભાઈ પટેલ,
રહેવાસી-અમદાવાદની કુલ સ્વતંત્ર
માલિકીની, પ્રત્યક્ષ કબજા
ભોગવટાની, તેમજ સર્વે પ્રકારના
બોજાઓથી મુક્ત હોવાનું જણાવી
મજકુર જમીન વેચાણ કરવાના હેતુથી
મજકુર જમીનના ટાઇટલ ચકાસણીની
કામગીરી અમોને સોંપેલછે.
આથી સદરહુ જમીન ઉપર જો
કોઈપણ વ્યક્તિ, સંસ્થા, બેંક, પેઢી,
નાણાકીય સંસ્થા કે અન્ય કોઈનો પણ
કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર,
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો, બોજો, લીયન કે અન્ય કોઈપણ
રીતે હિતસંબંધથી પ્રાપ્ત થતા હક્કો
આવેલા હોય તો ની લેખ
જાણ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-
૭ (સાત)માં તે બદલના લેખિત પુરાવા
સહીત અમોને નીચેના સરનામે કરવી.
જો તેમ કરવામાં નહીં આવેતો સદરહુ
જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
લાગ, ભાગ, હક્ક, હિત, હિસ્સો,
વાંધો, તકરાર, દાવો, બોજો, લીયન
કૈ અન્ય કોઈપણ પ્રકારના હિતસંબંધ
નથી અને હોય તો તે જતાયાને કેવેવ
કરેલ છે તેમ સમજી ટાઈટલ ક્લીયર
સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર કે વાંધો ચાલશે નહીતેની નોધ
લેવી.
તા.૦૧/૦૪/૨૦૨૫
GIRIRAJSINH SHAKTISINH
ZALA, ADVOCATE,
NIMESHBHAI! B. THAKKAR,
ADVOCATE,
MO.7383435350
OFFICE : 13-A, Vaghela
Boarding Complex,
Near Police Station,
Sanand, Tal. Sanand,
Dist, Anmedabad-382110.