NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that (1) Savitaben Bhalaji Jagaji's widow (2) Girishbhai Bhalaji (3) Shaileshbhai Bhalaji (4) Bhanuben Bhalaji (5) Mehulchanduji (6) Kantaben Chanduji (7) Ashaben Chanduji (8) Ankit Chanduji (9) Kokiben Bajaji (10) Gangaben Bajaji (11) Champaben widow of Vaghaji (12) Sagir Putamben Vaghaji (13) Sagir Kristaben Vaghaji and (14) Sagir Thviraj Vaghaji, numbers 12 to 14, all minors under the guardianship of Champaben Vaghaji, residents of Ahmedabad, holding account number 1891 comprising an area of 11,766 square meters, out of which 3923 square meters is undivided, declare complete autonomous, joint ownership and possession free of encumbrances, are determined to sell our share. The landowners have requested a certificate confirming that their titles are clear and marketable. Hence, if anyone has any kind of claim, interest, share, claim, or burden on the said land, they should inform us in writing within seven days from the publication of this notice at the address below. If not communicated within the given time, it will be deemed that no such claims exist, and we will issue a clearance certificate for the titles, after which no complaints will be entertained and the purchase process of the said land will be undertaken by our client.
Date: 28-05-2024.
Jani and Company.
Solicitors, Advocates & Corporate Attorneys,
House 'M', Mondial Retail Park, between ISKCON Temple and Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad-380059.
Phone number 29710100, 29710200
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે (૧)
સવિતાબેન તે ભલાજી જગાજીના વિધવા
પત્નિ (૨) ગીરીશભાઈ ભલાજી (૩)
શૈલેષભાઈ ભલાજી (૪) ભનુબેન
ભલાજી (૫) મેહુલચંદુજી (૬) કાંતાબેન
ચંદુજી (9) આશાબેન ચંદુજી (૮) અંકીત
ચંદુજી (૯) કોકીબેન બાજાજી (૧૦)
ગંગાબેન બાજાજી (૧૧) ચંપાબેન તે
વાઘાજીના વિધવા પત્નિ (૧૨) સગીર
પુતમબેન વાઘાજી (૧૩) સગીર
ક્રિષ્તાબેન વાઘાજી તથા (૧૪) સગીર
થ્વિરાજ વાઘાજી, નંબર-(૧૨) થી
૧૪) ત્રણેય સગીરોના વાલી ચંપાબેન
વાઘાજી, સર્વે રહેવાસી-અમદાવાદનાએ
જીલ્લા અમદાવાદના તાલુકા દસક્રોઈના
ગામ મોજે અસલાલીના રી-સર્વે મુજબ
મળેલા નવા બ્લોક/સર્વે નંબર-૧૧૧૨
(જુના બ્લોક/સર્વે નંબર-૧૫૦૩) ની
ખાતા નંબર-૧૮૯૧ ધરાવતી કુલ
૧૧૭૬૬ ચોરસમીટર પૈકીની વગર
વહેંચાયેલી ૩૯૨૩ ચોરસમીટરના
ક્ષેત્રફળની જમીન તેઓની સંપુર્ણ,
સ્વતંત્ર, સંયુક્ત માલિકી અને કબજા
ભોગવટાની બોજારહીત હોવાનું જણાવી
અમારા અસીલને વેચાણ આપવાનું નકકી
કરેલ છે અને અમારા અસીલે સદરહુ
જમીન પરત્વેના ઉપરોકત
જમીનમાલિકોના ટાઈટલ્સ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
અમારી પાસે માંગણી કરેલી છે. તો
સદરહુ જમીન ઉપર જો અત્ય કોઈ
શખ્સનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય,
તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે બદલના
પુરાવા સહીત લેખિત જાણ નીચેના
સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં
આવે, તો સદરહુ જમીન ઉપર અત્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી
અને હોય, તો તે જતો કરેલો છે, તેમ
સમજી અમો ટાઈટલ્સ કલીયરન્સનું
સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈની
તકરારચાલશે નહીં તથા અમારા અસીલ
ધ્વારા સદરહુ જમીન ખરીદવાની
કાર્યવાહી કરવામાં આવશે.
તારીખ : ૨૮-૦૫-૨૦૨૪.
જાની એન્ડ કંપની.
સોલીસીટર્સ, એડવોકેટસ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ,
હાઉસ “‘‘“એમ'', મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦,