NOTICE CONTENT
District Kheda, Sub District Kapadvanj. In the village of Antarsumba, near Kapadvanj, regarding the land in the survey number 468, block survey number 471, with a total area of 0-28-33 square meters, which is old ancestral agricultural land. This land is owned by (1) Malabhai Juhaji Solanki, (2) Keshrisinh Juhaji Solanki, and (3) Fatesinh Juhaji Solanki, which is in their possession and enjoyment, and is free from any encumbrances. We have received a request for a title clearance certificate for this land. Therefore, if any person or organization has any kind of claim, right, interest, lien, mortgage or gift, etc. on this land, then they should submit a written notice along with supporting evidence within 7 days of the publication of this notice at the address below. In case of any negligence, no person/organization will be entitled to any right or share in this land. It is assumed that any right has been waived and a title clearance certificate will be issued for this land. Please take note of this. Date: 04/04/2025 Dhanapa Singh D. Chauhan (Advocate and Notary) Krishna Ba D. Chauhan (Advocate and Notary) Kuldip Singh S. Dabhi (Advocate) Office: Municipal Girls High School, Sadguru Complex, Dahegam, Taluka Dahegam, District Gandhinagar, Mobile: 9998850882.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ ખેડા સબ ડીસ્ટ્રીકટ
કપડવંજના મોજે આંતરસુંબા ગામની
સીમનાં ખાતા નં.૪૬૮, બ્લોકસર્વે
નં.૪૭૧, ની કુલ હે,આરે. ૦-૨૮-
૩૩ ચો.મી વાળી જુની શરતની
ખેતીની જમીનના માલીક (૧)
માલાભાઈ જુહાજી સોલંકી, (૨)
કેશરીસિંહ જુહાજી સોલંકી, (૩)
ફતેસિંહ જુહાજી સોલંકીની
વડીલોપાર્જીત માલીકી કબજા
ભોગવટાની જમીનમાં કોઈપણ
જાતના બોજા સિવાયની આવેલ
હોવાનું જણાવી તેવી જમીન વેચાણ
આપવાનું નકકી કરેલ છે તેવી જમીન
અંગે અમારી પાસે સદરહું જમીનના
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે.તો સદરહું જમીન
બાબતે કોઈ વ્યક્તિ સંસ્થાનો કોઈપણ
જાતનો લાગભાગ કે હિત સંબંધ દાવો,
અલાખો, બોજો,ગીરો યા બક્ષિસ
વિગેરે કાંઈપણ પોષાતા હોઈ તો આ
નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં
પ્રમાણિત પુરાવા સાથે નીચે જણાવેલ
સરનામે જાણ કરવી. અને તેમ
રવામાં કસુર થયેથી સદરહું જમીન
પરત્વે કોઈપણ વ્યક્તિ/સંસ્થાનો,
કોઈપણ પ્રકારનો હકક હિસ્સો પોષાતા
નથી. અગર તે જતા (વેવ) કરેલ છે
તેમ માની સદરહું જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટાફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે જેની નોંધ લેવી.
તા.૦૪/૦૪/૨૦૨૫
ધનપાલસિંહ ડી, ચૌહાણ
(એડવોકેટ એન્ડ નોટરી)
ક્રિષ્ણાબા ડી. ચૌહાણ
(એડવોકેટ એન્ડ નોટરી)
કુલદિપસિંહ એસ.ડાભી (એડવોકેટ)
ઓફિસ:મ્યુનિસિપલ ગર્લ્સ
હાઈસ્કુલની પાસે,સદગુરૂ કોમ્પલેક્ષ,
દહેગામ,ત્ઞા.દહેગામ,જી.ગાંધીનગર
મો.૯૯૯૮૮૫૦૮૮૨