This is to notify all concerned parties that in the Sub-district of Olpad, within the village of Atodara, the following blocks: (1) Block No. 310 approximately 1-55-73 sq.m, (2) Block No. 311 with area approximately 0-49-69 sq.m, (3) Block No. 314/A approximately 0-90-05 sq.m, and (4) Block No. 314/B approximately 0-10-20 sq.m, which were transferred and the ownership including the possession was given on 25/11/2011 under Notarial Serial No. 404/2011, have been notified. Following Shabbir Ahmed Rahim Beg Mirza's demise, his legal heirs namely Abrar Iqbal Mirza among others have been in direct possession, ownership, and usage of said lands. Furthermore, the sale of these lands along with their ownership has several legal documents and transactions with the original landowners. Additionally, a claim regarding these lands has been filed in the court of the Principal Senior Civil Judge of Olpad under Special Civil Application No. 13/2024. It is forbidden for anyone without permission to enter these lands or engage in any transactions, writings, agreements, or financial dealings concerning the said lands. If anyone undertakes such actions without permission of the possessor or illegally enters the property, they will face legal proceedings under civil, criminal, revenue, and land grabbing acts; all are advised to note this seriously. Advocate Vipul N. Modi, Mobile: 9898930000.
ગુજરાતી નોટિસ
આથી તમામ લાગતા વળગતાને જાહેર ચેતવણી આપી જણાવવાનું કે, સુરત ડીસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ
ઓલપાડના મોજે ગામ અટોદરાના (૧) બ્લોક નં ૩૧૦ વાળી સુમારે હે. ૧-૫૫- પ૩ ચી.મી તથા (૨)!
બ્લોક નંઝ૧૧ જેનુ ક્ષેત્રફળ હૈ.૦-૪૯- ૬૯ ચોગી., (૩) બ્લોક નં૩૧૪/અ ની સુમારે હે.૦-૯૦-૦૫
ચો.મી. અને (૪) બ્લોક નં.૩૧૪/બ વાળી સુમારે હે.૦-૧૦-૨૦ ચો.મી. વિગેરે જમીનો શબ્બીરએહમદ
રહીમ બેગ મીરઝા નાઓ કનેથી ઇક્બાલ રહીમળેગ મીરઝા નાઓએ બરીદ કરેલ અને તે અંગેનો કબજા
સહિતનો વેચાણ કરાર તા.૨૫/૧૧/૨૦૧૧ ના રોજ નોટરીયલ સીરીચલ નં ૪૦૪/૨૦૧૧ થી નોટરાઈઝડ
થયેલ, ત્યારબાદ મહુંમ ઈકબાલ રહીમળેગ મીરઝા નાઓનું અવસાન થતાં તેમની કાયદેસરના સીદી
લીટીના વારસદારો અબરાર ઈકબાલ -મીરઝા તથા અન્યો ચાલી આવેલા હોય જેની રૂએ મજકુર જમીનો
અબરારઈક્બાલમીરઝા તથા અન્યોના પ્રત્યક્ષ કબજા, માલિકી અને ભોગવટાની ચાલી આવેલછે.
સદર જમીન સંદર્મે કબજા સહિતનો વેચાણ કરાર તેમજ કેટલાંક કાયદેસરના લખાણો ઉપરાંત
વ્યવહારો પણ જમીનના મૂળ માલિકો સાથે થચેલ છે. તદણિપરાંત મહે. ઓલપાડના પ્રિન્સીપાલ સીનીયર
સીવીલ જડ્જ સાહેબશ્રીની કોટમાં સ્પે. દિ મુ.નં ૧૩/૨૦૨૪ થી ઉપરોકત જમીનો બાબતે દાવો પણ દખલ
કરેલ છે, જે જમીનો સંદર્ભે કાનુની તર- તકરારો હાલ ચાલું હોય સદરહુ જમીનોમાં કોઈપણ ઇસમે
પરવાનગી વિના પ્રવેશ કરવો નહી કે કોઇએ સદરહું જમીનો સંદર્ભે કોઈ પણ જાતના કોઇ વ્યવહાર, કોઈ
લખાણ કે કરાર કે અનથ કોઈ આર્થિક વ્યવહાર કોઇએ કરવા-કરાવવા નહીં, ઉપરોક્ત જમીનો બાબતે
જો કોઇ ઈસમ કોઈપણ પ્રકારનો કોઈ વ્યવહાર કરશે યા ક્બજેદારની પરવાનગી તિના ગેરકાયદેસર
રીતે મિલકતમાં પ્રવેશ કરશે તો તેમણે દિવાની, ફોજદારી તથા રેવન્યુ તથા લેન્ડ ગોબીંગ એક્ટની
જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે જેની આથી ગંભીર નોંધ લેવી.
રી SET યે
અબરર ઈટબલકારા મમત વિપુલ એન. મોદી
મૌ. ૯૮૯૮૯ 30000 એડવોકેટ
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap