NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that in the land belonging to the village of Badar Kha, taluka Dholka, district Ahmedabad, with account no. 1436, survey/block no. 190, the property located on the non-agricultural land for residential purposes in the Shubh Vila Society, flat no. 14 Kej, with an area of 0-01-11 sq. m. (0.08 paisa) belongs to the direct heirs of the late Jayesh Rameshwar Panchal: 1. Minaben Jayeshbhai Panchal, 2. Mahima Jayeshbhai Panchal, etc. All residents of Shubh Vila Society, Badar Kha, Tal. Dholka, Dist. Ahmedabad. This property is owned and possessed jointly by them, and they have applied for a title clear certificate regarding the sale of this property to Shri Patel Bharatbhai ShivaBhai, residing at Bengali Fali, Badar Kha, Tal. Dholka, Dist. Ahmedabad, with no encumbrances. If anyone has any claim, interest, relationship, encumbrances, bank loan charges, etc. related to the above property, then they should inform us in writing with proof within 7 (seven) days from the date of this public notice at the address below. If this is not done, it will be considered that there is no encumbrance on the said property, and if there is, it will be waived by the buyer. We will issue a title clear certificate regarding the said property. After that, no objections of any kind will be entertained. Dated 30/03/2025. _Asif R. Malek (Advocate) Residing at Ambareli, Tal. Dholka, Dist. Ahmedabad. Mob. No. 9898045412, 9624577748
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે ડીસ્ટ્રીક્ટ અમદાવાદ તાલુકે
ધોળકાના મોજે ગામ બદરખા જેનો
ખાતા નં. ૧૪૩૬, સર્વે/બ્લોક નં.
૧૯૦ વાળી જમીનમાં આવેલ
રહેણાંકના હેતુસર બિનખેતીની!
જમીન પર આવેલ શુભ વીલા!
સોસાયટીમાં આવેલ રો.હાઉસ નં.
૧૪કેજેનું કષેત્રફળહે.આરે. ચો.મી.
(૦-૦૧-૧૧, આકાર રૂ.૦.૦૮
પૈસાવાળી મિલકત સ્વ.પંચાલ જયેશ
રામેશ્વરના સીધી લીટી ના વારસો
૧.મીનાબેન જયેશભાઈ પંચાલ ૨.
મહિમા જયેશભાઈ પંચાલ વિગેરે
તમામ રહે.શુભ વીલા સોસાયટી,
બદરખા, તા.ધોળકા, જિ.અમદાવાદ
તાઓની સંયુક્ત માલીકી અને કબજા,
ભોગવટાની આવેલી છે. અને તે
મિલક્ત શ્રી પટેલ ભરતભાઈ
શીવાભાઈ રહે.બંગાળી ફળી,
બદરખા, તા.ધોળકા, જિ.અમદાવાદ
ને વેચાણ આપવા સારૂ તમામ બોજા,
રહીત હોવાનું જણાવી અમારી પાસે
ટાઈટલ કલીયર સર્ટાફીકેટની માંગણી
કરેલ છે. એ રીતની ઉપરોકત મિલકત!
ઉપર કોઈનો કોઈપણ જાતનો
લાગભાગ હક હિસ્સો, હિત, સબંધ,
બોજો બેન્ક્ટોન ચાર્જ હોય તો તે આ
જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭
(સાત)માં અમોને લેખીત પુરાવા
સહીત નીચેના સરનામે જાણ કરવી!
તેમકરવામાં કસુરથશે તો મુદત વિતે
મજકુર મિલકત ઉપર કોઈપણ જાતનો
બોજો નથી અને હોય તો તે વેવયાને
જતો કરેલ સમજી મજકુરમિલકત અંગે.
ટાઈટલ ક્લીયર સર્ટાફીકેટ ઈસ્યુ કરીશુ.
ત્યાર બાદ કોઈની કોઈપણ જાતની,
તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી.
તતા. ૩૦/૦૩/૨૦૨૫
_આશીફ આર, મલેક (એડવોકેટ)
રહે. આંબારેલી, તા. ધોળકા,
જી. અમદાવાદ.
મો.નં.૯૮૯૮૦૪૫૪૧૨
૯૬૨૪૫૭૭૭૪૮