DISTRICT Kheda
TALUKA Kathlal
VILLAGE Badarpur
CITY ahmedabad
SURVEY# 393
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, in the district of Kheda, sub-district of Kathlal, in the village of Badarpur, taluka Kathlal, district Kheda, survey number 393, plot number 784, area 0-23-27, is agricultural land. This land is owned and in the direct possession of Desai Hitesh Kalyanbhai, resident of 37, Bhavadeep Park, Dhiraj Housing behind, Dhruv School near, Maninagar East, Ahmedabad City, Maninagar, Ahmedabad-380008. The land is registered in his name in government records. The above-mentioned agricultural land is free from any encumbrances and disputes. The owner wishes to sell the land. Our client has requested a title clearance certificate for the land. This public notice is necessary to fulfill the requirement. This is to inform all individuals, organizations, banks, boards, corporations, societies, etc. If any person, organization, etc., has any claim, interest, right, share, encumbrance, easement, or any other kind of claim or right through any writing, including any loan, sale, mortgage, lien, or other claim on the said land, please inform us in writing with valid documents at the below address within 7 (seven) days from the date of publication of this notice via registered AD post. Otherwise, it will be assumed that there is no claim or objection on the said land and, if any, it is withdrawn or waived. The title clearance certificate will be issued to our client as per the records. No further disputes or objections will be entertained. This notice is for the information of the general public. Place: Kathlal Date: 01.04.2025 Through: Yogesh K. Patel, Advocate & Notary, G-8, Sagar Complex, M.T. Kathlal, District Kheda Mob: 9428487394
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જહેર જનતાને જણાવવમાં આવે છે કે, ડીસ્ટ્રીકટ-ખેડા, સબ ડીસ્ટ્રીકટ- કઠલાલ તાલુકે મજકુરના મોજે ગામ બદરપુર, તા.કઠલાલ, જી.ખેડાના ખાતા નં.૭૮૪ ના રે.સ.નં.૩૯૩, ક્ષેત્રફળ:૦-૨૩-૨૭, આકાર:૧.૬૨ વાળી ખેતીની જમીન આવેલ છે. જે જમીન દેસાઇ હિતેશ કલ્યાણભાઇ, રહેવાસી:૩૭, ભવદીપ પાર્ક, ધીરજ હાઉસીંગ પાછળ, ધુવ સ્કૂલ પાસે, મણીનગર પુર્વ, અમદાવાદ સીટી, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ નાઓની સ્વતંત્ર માલીકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની અને સરકારી રેકર્ડ દફતરે તેમના સ્વતંત્ર નામે ચાલતી આવેલી છે. સદરહું ઉપરોક્ત જુની શરતની ખેતીની જમીન તેઓને સર્વે પ્રકારના બોજાઓથી બોજામુકત, બીન બોજાની, બીન તકરારી હોવાનુ જણાવી ઉપરોકત જમીન તેઓ વેચાણ કરવા માંગે છે. જેથી અમારા અસીલે અમારી પાસે ઉપરોકત જમીનના ટાઇટલ કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી આ જાહેર નોટીસ આપવાની જરૂર પડેલ છે. આથીસર્વે વ્યક્તિ, સંસ્થા, બેંક, બોર્ડ, નિગમ,સોસાયટી વિગેરે ને જણાવવાનું કે, સદર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક,હિત, હિસ્સો, બોજો, સુખાધિકાર કે તારણ, યા કોઇનો કોઇપણ પ્રકારનો હકક, દાવો, યા કોઇ લખાણથી હકક,દાવો હોય, લેણું , વેચાણ, ગીરો, લીયનચાર્જ કે અય બીજી કોઇપણ રીતે હક્ક, દાવો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને નીચેના સરનામે લેખિત ખરી નકલવાળા પુરાવા સાથે રજી. એ.ડી.પોસ્ટ,દ્રારા જાણ કરવી અન્યથા મુદ્ત વિત્યે સદર જમીન ઉપર કોઇનો કોઇપણ પ્રકારનો હકક,દાવો,લેણું કે વાંધો નથી અને હોય તો તે જતો યાને વેવ કરેલ છે તેમ ગણી સદર જમીનનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ રેકર્ડ મુજબ અમારા અસીલ ને આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર કે વાંધો ચાલશે નહી. જેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળઃકઠલાલ. તાઃ: ૦૧.૦૪.૨૦૨૫ મારી મારફતે : યોગેશ કે.પટેલ, એડવોકેટ એન્ડ નોટરી, જી.૮, સાગર કોમ્પલેક્ષ , મુ. તા. કઠલાલ, જી.ખેડા મો. ૯૪૨૮૪૮૭૩૯૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap