DISTRICT Sabar Kantha
TALUKA Talod
VILLAGE Badodara
CITY ahmedabad
SURVEY# 271
NOTICE CONTENT
Notice to all concerned regarding the sale of land in the village of Badodara, Talod Taluka, Sabarkantha District. The property in question is located in the survey number 271 (old survey number 201/1) belonging to Dalpatsinh Takhtsinh, Mangubha Dalpatsinh Makwana, Surekhaba Dalpatsinh Makwana, Dharmidaba Dalpatsinh Makwana and Nikitabha Dalpatsinh Makwana. The land is 0-51-81 acres out of 1-5-42 acres, measuring 3.45 rupees per acre. We have decided to sell the land. The sale is being made under the condition that the land is clear of any encumbrances, burdens, rights, interests, claims, mortgages, encumbrances, possession rights, Ganoth rights, maintenance rights, etc. Any person, bank or institution with any right or interest in the said property is requested to submit a written notice with proof within 7 days of the publication of this notice, failing which the sale will be deemed to be free of any such claims. This notice is published on 04/04/2025. The sale is being handled by Pravin Kumar M. Thakor, Gaurav Bhai R. Purohit and Baldev M. Thakor (Advocate), Naroda Dehgam Road, Galudan Bus Stand, Dipeshwari Studio, Gandhinagar-382355. Contact number : 8200654540.
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ સાબરકાંઠા સબ ડીસ્ટ્રીક્ટ તલોદ મોજે ગામ બડોદરા ની સીમના ખાતા નંબર ૯૭૪ ના બ્લોક/સર્વે નંબર : ૨૭૧ (જુનો સર્વે નંબરઃ ૨૦૧/૧) ની હે.આરે.ચો.મી ૧-પપ-૪ર પૈકી૦-૫૧-૮૧ આકાર રૂ.૩.૪૫ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીનના માલિકો તથા વેચાણ આપનાર (૧) દલપતસંગ તખતસંગ (૨) મકવાણા મંગુબા દલપતતસિંહ (૩) મકવાણા સુરેખાબા દલપત્તસિંહ (૪) મકવાણા ધર્મિદાબા દલપતસિંહ (૫) મકવાણા નિકીતાબા દલપત્સિહ વિગેરેનાઓની સંયુક્ત માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી સદરહુ જમીન અમારા અસીલોને વેચાણ આપવાનું નક્કી કરેલ છે.જેથી અમારા અસીલે સદર જમીન ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના સર્ટફીકેટની માંગણી કરેલ છે.તો સદરહુ મિલકત ઉપર કોઈ પણ વ્યક્તિ,ર્બેન્ક કે સંસ્થાનો કોઈ પણ પ્રકારનો લાગ ભાગ,હક્ક,હિસ્સો ,હિત,સંબંધ, ગીરો,બોજો કે કબજા હક્ક,ગણોત હક્ક,ભરણપોષણનો હક્ક ઈત્યાદિ કોઈ પણ પ્રકારના હક્ક આવેલ હોઈ તોતે આ નોટિસ પ્રસિ થયેથી દિન -૭ (સાત) ની અંદર પ્રમાણિત પુરાવા સહિત રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા વગરના વાંધા ધ્યાને લેવામાં આવશે નહિ ) અને જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો કોઈનો હક્ક, હિત, સંબંધ નથી અને હોઈ તો. વેવ કરેલ છે.તેવુ માનીને ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકટ આપવામાં આવશે ત્યાર બાદ કોઈ પણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહિ. તા.૦૪/૦૪/૨૦૨૫ પ્રવિણકુમાર એમ. ઠાકોર ગૌરવભાઈ આર. પુરોહિત બળદેવ એમ. ઠાકોર (એડવોકેટસ) મો: ૮૨૦૦૬૫૪૫૪૦ ઓફીસ : નરોડા દહેગામ રોડ, ગલુદણ બસસ્ટેન્ડ દિપેશ્વરી સ્ટુડીયોની બાજુમાં ગાંધીનગર-૩૮૨૩૫૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap