Public Notice
This is to inform the public that, registration District Gandhinagar
Sub-District and Taluka Mansa,
Village Moje Badpura in the block
Number-214/001 (Old Survey Number-
590) total 3600 square meters
Old condition of agricultural land
Prashantbhai Pranasukh Bhai
Patol (1.40% share)
Alpesh Bhai Dilipbhai
Patel (30% shareholder) and
Ajayakumar Dilipbhai
Patel (1.30% shareholder) has
Their complete joint
Ownership, possession and enjoyment of all
Burdens are free. It is stated that our
The title deeds of the said land are clear and marketable
Certificate of being clear and marketable has been demanded from us. So
Any person who has any
Kind of claim,
Right, interest, share, claim or encumbrance
They should inform us in writing within 7 days of the publication of this notice.
Required evidence
Inform us at the following address
If they fail to do so, the said
The land shall not be subject to any other person
Any kind of claim, right,
Interest, share, claim or encumbrance and
If any, it is assumed that it has been abandoned. We
The title clearance certificate of the said land will be issued
After that no one will be able to make any objections.
Dated-08/06/2024
Kaushik.G.Patel
(Advocate & Notary)
(B.Sc., LL.B.)
Office :-12, Second Floor, J. B.
R. Arcade, R.K. Royal Hall
Next to, Science City Road, Sola,
Ahmedabad-380060.
Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા માણસાના
ગામ મોજે બદપુરાની સીમના બ્લોક
નંબર-૨૧૪/૦૦૧ (જુના સર્વે નંબર-
૫૯૦)ની કુલ ૩૬૦૦ ચોરસમીટર
જુની શરતની ખેતીની જમીન
પ્રશાંતભાઈ પ્રાણસુખભાઈ
પટોલ(વ.વ૧.૪૦%ના
હિસ્સેદાર),અલ્પેશભાઈ દિલીપભાઈ
પટેલ(વવ.વ. ૩૦%ના હિસ્સેદાર) તથા
અજયકુમાર દિલીપભાઈ
પટેલ(વ.૧.૩૦%ના હિસ્સેદાર)એ
તેઓની સંપુર્ણપણે સંયુક્ત
માલિકી,કબજા ભોગવટાની તમામ
બોજાઓ રહીત હોવાનું જણાવી અમારી
પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ
કલીયર અને માર્કેટેબલ હોવા બદલના
પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર જે કોઇનો કોઇપણ
પ્રકારનો લાગ-
ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કે બોજો
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭(સાત)માં અમોને તે
બદલના જરૂરી પુરાવાઓ સહીત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હીત, હીસ્સો,દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલ છે તેમ માનીને
અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૦૮/૦૬/૨૦૨૪
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસ.સી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap