DISTRICT Gandhinagar
TALUKA Mansa
VILLAGE Badpura
CITY auda
SURVEY# 810
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the land situated in the revenue survey no. 810 (old survey no. 173) of the village of Badpura, Taluka Mansa, District Gandhinagar, measuring 6854 square meters, is owned by Shri Govindbhai Velabhai Chaudhary, Shrimati Ramilaben Govindbhai Chaudhary, Shri Rakesh bhai Govindbhai Chaudhary and Shri Bipinbhai Govindbhai Chaudhary, residents of Chaudhrivas, Ishwarpura, Badpura, Gandhinagar. They have applied for a Title Clearance Certificate for this land, declaring their sole ownership and complete freedom from any encumbrances. Therefore, any person having any right, interest, encumbrance or claim on this land is requested to submit written information along with supporting documents to the address below within 7 days. Failure to do so will be considered as an acknowledgment that there is no right, interest, encumbrance or claim on the said land. If there is any, it is considered waived and a Title Clearance Certificate will be issued for the said land. Thereafter, no dispute of any kind will be entertained. Dated-10/06/2024 Shantilal & Co., (Ahmedabad) Advocates & Solicitors T. 801, President House, C.N. Vidyalayasame, Ambawadi, Ahmedabad - 380006. Tele No. - 26561675
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર તાલુકે માણસાના મોજે બદપુરાની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નં.-૮૧૦ (જુનો સર્વેનં.-૧૭૩) ની૬૮૫૪ચોરસમીટર વાળી જમીન ગોવિદભાઈ વેલાભાઈ ચૌધરી, રમીલાબેન ગોવિંદભાઈ ચૌધરી, રાકેશભાઈ ગોવિંદભાઈ ચૌધરી અને બીપીનભાઈ ગોવિદભાઈ ચૌધરી, રહેવાસી-ચૌધરીવાસ, ઈશ્વરપુરા, બદપુરા, ગાંધીનગરનાએ પોતાની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું જણાવી અમારી પાસે સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીઅરન્સ સર્ટિફોકેટની માંગણી કરેલ છે. તો સર્વે શખ્સો કે જે જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક હીસ્સો, બોજો કે અલાખો વિગેરે ધરાવતાં હોય તો તેમણે તે અંગેની લેખિત જાણ દિન-૭ (સાત) માં તે અંગેના તમામ લેખિત પુરાવાઓ સહિત નીચેનાં સરનામે કરવી, જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીનમાં અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક હિસ્સો, બોજો કે અલાખો નથી અને જો હોય તો તે જતો કરેલ છે તેમ માની સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીઅરન્સ સર્ટિફીકેટ આપી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તે જાણવું. આજ તારીખ-૧૦/૦૬/૨૦૨૪ શાંતિલાલ એન્ડ કંપની, (અમદાવાદ) એડવોકેટ્સ એન્ડ સોલિસીટર ટે. ૮૦૧, પ્રેસિડેન્ટ હાઉસ, સી.એન. વિદ્યાલયસામે, આંબાવાડી, અમદાવાદ - 3૮૦૦૦૬. ટેલી નં.-૨૬૫૬૧૬૭૫.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap