DISTRICT Gandhinagar
TALUKA Manasa
VILLAGE Badpura
CITY auda
SURVEY# 832 (Old Survey No. - 181)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that Babu Bhai Chagan Bhai Chaudhary, Jesang Bhai Babu Bhai Chaudhary, Vinaben Dahyabhai Choudhary, Piyush Dahyabhai Choudhary and Tejas Bhai Dahyabhai Choudhary, residents of Chaudharyvas, Ishwarpura, Badpura, Gandhinagar, have requested for a Title Clearance Certificate for a plot of land measuring 3990 square meters in the revenue survey number 832 (Old survey no. 181) situated at the boundaries of Badpura in Manasa taluka, Gandhinagar district. They have declared that this land is their individual ownership and possession and is completely free from any type of encumbrances. If any person has any claim, right, share, encumbrance, or other interest in this land, they must provide written notification along with all relevant documents within seven (7) days to the address mentioned below. Failure to do so will be considered as the absence of any claim, right, share, encumbrance, or other interest by any person in this land, or that the same has been renounced. A title clearance certificate will be issued for the said land, and no disputes of any kind will be entertained after that. Please take note. Dated - 10/06/2024 Shantilal & Company, (Ahmedabad) Advocates & Solicitors Office: 801, President House, Opp. C.N. Vidyalaya, Ambawadi, Ahmedabad - 380006. Tel No. - 26561675.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેરજનતાને જણાવવામાં આવે છે કે, ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર તાલુકે માણસાના મોજે બદપુરાની સીમમાં આવેલ રેવન્યુ સર્વે નં.-૮૩૨ (જુનો સર્વેનં.-૧૮૧) ની ૩૯૯૦ચોરસમીટર વાળી જમીન બાબુભાઈ છગનભાઈ ચૌધરી, જેસંગભાઈ બાબુભાઈ ચૌધરી, વિનાબેન ડાહ્યાભાઈ ચોધરી, પિયુષ ડાહ્યાભાઈ ચૌધરી અને તેજસભાઈ ડાહ્યાભાઈ ચૌધરી, રહેવાસી- ચૌધરીવાસ, ઈશ્વરપુરા, બદપુરા, ગાંધીનગરનાએ પોતાની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું જણાવી અમારી પાસે સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીઅરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. તો સર્વે શખ્સો કે જે જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક હીસ્સો, બોજો કે અલાખો વિગેરે ધરાવતાં હોય તો તેમણે તે અંગેની લેખિત જાણ દિન-૭ (સાત) માં તે અંગેના તમામ લેખિત પુરાવાઓ સહિત નીચેનાં સરનામે કરવી, જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીનમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક હિસ્સો, બોજો કે અલાખો નથી અને જો હોયતો તે જતો કરેલ છે તેમમાની સદરહુ જમીન અંગે ટાઈટલ ક્લીઅરન્સ સર્ટિફીકેટ આપી દેવામાં આવશે અતે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં તે જાણવું. આજ તારીખ-૧૦/૦૬/૨૦૨૪ શાંતિલાલ એન્ડ કંપની, (અમદાવાદ) એડવોકેટ્સ એન્ડ સોલિસીટર ઠે. ૮૦૧, પ્રેસિડેન્ટ હાઉસ, સી.એન. વિદ્યાલય સામે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૦૬. ટેલી નં.-૨૬૫૬૧૬૭૫.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap