Public Notice
This is to inform the general public that Babu Bhai Chagan Bhai Chaudhary, residing at Chaudhary Vas, Ishrapura, Badpura, Gandhinagar, has applied for a Title Clearance Certificate for a plot of land measuring 3438.50 square meters, which is half of the total 6877 square meters located in the revenue survey no. 833 (old survey no. 180) in the boundaries of Badpura village, Maansa taluka, Gandhinagar district. The plot is free of any encumbrances and is owned by Babu Bhai Chagan Bhai Chaudhary. Therefore, all persons having any rights, shares, encumbrances, or claims on the said land are requested to submit their written notice along with supporting documents to the address below within 7 days from the date of this notice. If no such notice is received within 7 days, it will be presumed that there are no claims on the land and a Title Clearance Certificate will be issued. No further complaints will be entertained after the issuance of the certificate.
Date: 10/06/2024
Shanti Lal & Company, (Ahmedabad)
Advocates & Solicitors
801, President House, C.N. Vidyalaya Opposite, Ambawadi, Ahmedabad - 380006.
Tel. No. - 269561675.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેરજનતાને જણાવવામાં આવે
છે કે, ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર તાલુકે
માણસાના મોજે બદપુરાની સીમમાં
આવેલ રેવન્યુ સર્વે નં.-૮૩૩ (જુનો
સર્વે નૃં.-૧૮૦) ની ૬૮૭૭
ચોરસમીટર પૈકી વગર વહેંચાયેલ
અડધા હિસ્સાની ૩૪૩૮.૫૦
ચોરસમીટર વાળી જમીન બાબુભાઈ
છગનભાઈ ચૌધરી, રહેવાસી-
ચૌધરીવાસ, ઈશ્રપુરા, બદપુરા,
ગાંધીનગરનાએ પોતાની સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તથા
તમામ પ્રકારના બોજાઓથી સંપૂર્ણપણે
મુક્ત હોવાતું જણાવી અમારી પાસે
સદરહુ જમીન અંગે ટાઈટલ
ક્લીઅરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ
છે. તો સર્વે શખ્સો કે જે જમીનમાં
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક હીસ્સો, બોજો કે અલાખો વિગેરે
ધરાવતાં હોય તો તેમણે તે અંગેની
લેખિત જાણ દિન-૭ (સાત) માં તે
અંગેના તમામ લેખિત પુરાવાઓ સહિત
નીચેનાં સરનામે કરવી, જો તેમ કરવામાં
નહીં આવે તો સદરહુ જમીનમાં અન્ય
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક હિસ્સો, બોજો કે અલાખો નથી
અતે જો હોય તો તે જતો કરેલ છે તેમ
માની સદરહુ જમીન અંગે ટાઈટલ
ક્લીઅરન્સ સર્ટિફીકેટ આપી દેવામાં
આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહીં તે જાણવું.
આજ તારીખ-૧૦/૦૬/૨૦૨૪
શાંતિલાલ એન્ડ કંપની, (અમદાવાદ)
એડવોકેટ્સ એન્ડ સોલિસીટર
ઠે. ૮૦૧, પ્રેસિડેન્ટ હાઉસ, સી.એન.
વિદ્યાલય સામે, આંબાવાડી,
અમદાવાદ - ૩૮૦૦૦૬.
ટેલી નં.-૨૬૯૫૬૧૬૭૫.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap