DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Badrabad
CITY ahmedabad
SURVEY# 37
NOTICE CONTENT
Public Notice District Sub District Ahmedabad Taluka Vejalpur of village Badrabad block/ Survey Number 37 area 1-11-29 land. (Bhawanbhai Ukabhai, Harkhaben also known as Harkhuben daughter of Ukabhai, Beniben Ukabhai, Savitabene Babubhai, Laxmibene Babubhai, Bhanubene also known as Bhavanabene Babubhai, Ramilabene Babubhai, Naginbhai Babubhai's joint ownership, informed us and sought title clearance certificate for sale to our client. Therefore, the public is hereby informed that if any person has any kind of interest, right, share, mortgage, encumbrance, easements, rights, etc. in the said land, then he should inform us in writing with documentary evidence within 7 days of the publication of this notice. Failure to do so will be deemed as no such interest, etc., and if there is any, it has been waived. After that, we will issue a title clearance certificate. The public should take note that no kind of dispute will be entertained after that. Govind M. Parmar, Advocate Office: Shela Gaam-Club O 7 Road, Shela, Sanand, Ahmedabad. Mobile No. 8190
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ તાલુકો વેજલપુરના મોજે ગામ બાદરાબાદની સીમના બ્લોક/ સરવે નંબર-૩૭ ની હે.આર. ચો.મી. ૧-૧૧-૨૯ વાળી જમીન (ભવાનભાઈ ઉકાભાઈ, હરખાબેન ઉરફે હરખુબેન તે ઉકાભાઈની પુત્રી, બેનીબેન ઉકાભાઈ, સવિતાબેન બાબુભાઈ, લક્ષ્મીબેન બાબુભાઈ, ભાનુબેન ઉરફે ભાવનાબેન બાબુભાઈ, રમીલાબેન બાબુભાઈ, નગીનભાઈ બાબુભાઈ નાઓની સંયુક્ત સહમાલીકીની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું, નકકી કરીને અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ છે. તેથી જાહેર જનતાને જણાવવાનું કેસદરહુ જમીનમાં કોઈપણ સખ્સનો કોઈપણ જાતના લાગભાગ, હકક હીસ્સો, ગીરો, બોજો, ઈઝમેન્ટ! રાઈટસ ઈત્યાદી પોષાતા હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયાંના દિન-૭માં નીચેના સરનામે લેખીત દસ્તાવેજી પુરાવા સાથે અમોને તેની જાણ કરવી, જો તેમ કરવામાં નહી આવે તો કોઈના કોઈપણ પ્રકારના લાગભાગ વીગેરે પોષાતા નથી અને હોય તો તે જતાં યાને (વેવ) કરેલ છે તેમમાની અમો ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં તેની જાહેર જનતાએ નોંધલેવી. ગોવિંદ એમ. પરમાર, એડવોકેટ ઓફીસ : શેલા ગામ-ક્લબ ઓ ૭ રોડ, શેલા, સાણંદ, અમદાવાદ. મો.નં ૮૧૯૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap