NOTICE CONTENT
This is to inform the general public that the registration district Surendranagar, sub-district Dasada, taluka, in the village of Bajana, survey number 1594 (old 773/out of 2), belonging to account number 1555, with an area of 1-31-22 hectares, is an old agricultural land with a shape of 5.07, which is owned and occupied by Kishorekumar Ratilal Thakkar. This land is free from any encumbrances. It is hereby informed that this land is to be sold and a title clearance certificate has been requested. Therefore, if any person, cooperative society, etc. has any kind of sale document, right, interest, share, claim, or alakh on this land, they are requested to inform us in writing within 7 (seven) days at the address mentioned below. If this is not done, then it will be assumed that there are no such claims and a title clearance certificate will be issued. Please note this.
Place: Patdi
Date: 24/01/2025
Bhalubhai R. Bharwad
(Advocate & Notary)
Office: Patdi 30, First Floor, Chandrasekhar Azad Complex, Beside Mamlatdar Office, Patdi, Taluka Dasada/Patdi, District Surendranagar
Mobile Number:
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે રજીસ્ટ્રેશન ીસ્ટ્રીકટ સુરેન્દ્રનગર
સબ-ડીસ્ટ્રીકટ દસાડા તાલુકા ના મોજે
ગામ બજાણા ની સીમમાં આવેલ
ખાતા નં.૧૫૫૫ જેનો બ્લોક/સર્વે
નંબર ૧૫૯૪ (જુનો ૭૭૩/પૈકી ૨)
જૅના હે.આરે.ચો.મી ૧-૩૧-૨૨,
આકાર. ૫.૦૭ વાળી જુની શરતની
ખેતીની જમીન કિશોરકુમાર રતીલાલ
ઠકકર ની સ્વતંત્ર માલીકી કબજા
ભોગવટા વાળી બોજા મુકત આવેલ
ઈ તેમ જણાવી આ જમીન ને વેચાણ
કરવાની હોઈ ટાઈટલ કલીયરન્સ
સર્ટફીકેટની માંગણી કરેલ છે તો
હું જમીન ઉપર અન્ય કોઈ પણ
રજીસ્ટર સહકારી મંડળી વગેરનો કાઈ
પ્રકારનો વેચાણ દસ્તાવેજ લાગ ભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો, અલાખો
હોય તોતેઓએ અમોને લેખિત પુરાવા
સાયે દિન ૭ (સાત) માં નીચેજણાવેલ
સરનામે રજી. એ.ડી.થી જાણ કરવી.
જોતેમ કરવામાં નહી આવે તોતે (વેવ)
કરેલ છે તેમસમજી ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે જેની
નોંધ લેવી.
સ્થળ; પાટડી
તારીખ: ૨૪/૦૧/૨૦૨૫
ભલુભાઈ આર. ભરવાડ
(એડવોકેટ એન્ડ નોટરી)
ઓફીસ : પાટડી ૩૦, પ્રથમ માળે,
ચંદ્રશેખર આઝાદ કોમ્પલેક્ષ,
મામલતદાર કચેરીની બાજુમાં, પાટડી
તા.દસાડા/ પાટડી જી. સુરેન્દ્રનગર
થક્તિ, પેઢી, સંસ્થા કે કાયદેસરની
મો.નંબઃ