NOTICE CONTENT
We, Advocate N.G. Kureshi, Patdiwala, hereby give this public notice. It is informed that in the district of Surendranagar, Sub-District Dasada, Taluk, in the village of Bajana, on the land of the village, account no. 1741 revenue block/survey no. 1315 (Old Survey No. 992/P.2), in the field named Kapahari, which has an area of 2-90-43 hectares, the old condition of land (1) Geetaben Vanmali Bhai Patel (3) Jayeshbhai Vanmali Bhai Patel (4) Jayshribhen Vanmali Bhai Patel, is in the joint name of the joint ownership of the said land. We have been asked to provide a Title Clearance Certificate for the said land. If any person or institution has any document, banakhat, girokh, Shri Bank of Baroda, Bajala branch, burden other than loan (bank burden), or any legal right on the said land, and if there is any objection, then inform within 7 days at the address below. If this is not done, then it will be considered that there is no objection from anyone, and a Title Clearance Certificate will be issued. After this, no objection or dispute of any kind will be entertained, please take note of this. Place: Patdi Date: 13/08/2024 Through: N.G. Kureshi (Advocate) Address: Office No. 2, Om Chambers, First Floor, Opposite Bansi Hotel, Khargahoda Road, Mun. Patdi Mobile: 97375 07560
ગુજરાતી નોટિસ
આથી અમો એડવોકેટ એનજી.
કુરેશી , પાટડીવાળા આ જાહેર નોટીસ
આપી જણાવીએ છીએ કે, ડીસ્ટ્રીકટ
સુરેન્દ્રવગર સબ ડિસ્ટ્રીકટ દસાડા
તાલુકાના મોજે ગામ બજાણા ગામની
સીમના ખાતા નં.૧૭૪૧ રેવન્યુ
બ્લોક/સર્વે નબર.૧૩૧૫ (જુનો સર્વે
નં.૯૯૨/પૈકી.૨) ખેતર નામે
કાપાહરી જેનું ક્ષેત્રફળ હે.આરે.ચો.
મી. ૨-૯૦-૪૩ ની જુની શરતની
જમીન (૧) ગીતાબેન વનમાળીભાઈ,
પટેલ (૩) જયેશભાઈ વનમાળીભાઈ
પટેલ (૪) જયશ્રીબેન વનમાળીભાઈ
પટેલ ના સંયુક્ત નામે ચાલે છે સદરહું
સીમજમીન ત્તેઓના સંયુકત માલીકી
કબજા ભોગવટાની હોઈ અમારા પાસે
સદરહું જમીનના ટાઈટલ કલીયર
સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
સદરહું જમીન પરત્વે કોઈપણ
વ્યકિત કે સંસ્થાનો દસ્તાવેજ,
બાનાખત, ગીરોખત્ત, શ્રી બેન્ક ઓફ
બરોડા બજાળ્લા શાખાના બોજા સિવાય
ધીરાણ (બેંકનો બોજો) કે કોઈપણ
જાતનો કાયદાકીય હકક હોય અને.
વાંધો હોય તો દિન-૭ માં નીચેના
સરનામે જાણ કરવી જો તેમ કરવામાં
નહી આવે તો કોઈનો કોઈપણ
પ્રકારનો વાંધો નથી તેમ માનીને
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ
કરી આપવામાં આવશે. ત્યારબાદ
કોઈનો પણ કોઈપણ જાતનો વાંધો કે
તકરાર ચાલશે નહીં જેની નોંધ લેશો.
સ્થળ : પાટડી
તારીખઃ ૧૩/૦૮/૨૦૨૪
અમારી મારફતે
એન.જી.કુરેશી (એડવોકેટ)
સરનામું : ઓફીસ નં.૨, ઓમ
ચેમ્બર્સ, પ્રથમ માળ, બંસી હોટલની
સામે, ખારાઘોડા રોડ, મું.પાટડી
મો.૯૭૩૭૫ ૦૭૫૬૦