Public Notice for Arunoday Co.op. H. Society

Bakapur, Vadodara

DISTRICT Vadodara
VILLAGE Bakapur
CITY vadodara
FINAL PLOT# 20/B
SURVEY# 2889
NOTICE CONTENT
Public Notice We, Jaydeep Patel, Advocate, on behalf of our client S & S Build & Infra, our managing partner Shri Upendra Bhai Shanabhai Soni, by this public notice, inform that our said client's independent ownership and possession property, in Alkapuri area of Vadodara city, Arunoday Co.op. H. Society plot no. 20/B, 996.123 square meter area, with residential construction, City Survey No. 2889 (Revenue Survey No. 583/A - Vadodara Kasba) property, is free from all encumbrances, and we have been asked to provide a title clear certificate. This public notice is to inform that if any person, bank, financial institution, etc. has any kind of share, right, interest or relation in or to this property or any part thereof, then contact us with documentary evidence within six days from the date of this notice. Failure to do so will be deemed to mean that there is no interest in the said property and if there is, then it has been waived. Thereafter, a title clear certificate will be issued to our client. No dispute shall be entertained thereafter. As per instructions of our client Date: 03.04.2025 Place: Vadodara Signature/- Jaydeep Patel - Advocate BJ LAW 503, Ocean, Genda Circle, Vadodara Central Opposite, OFFICES LLP Vikram Sarabhai Road, Vadodara. Mobile: 98250 28595
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ અમો જયદીપ પટેલ એડવોકેટ અમારા અસીલ એસ એન્ડ એસ બીલ્ડ એન્ડ ઇન્ફા ના વહીવટ કર્તા ભાગીદાર શ્રી ઉપેન્દ્રભાઈ શનાભાઇ સોની તરફે આ જાહેર નોટિસથી જણાય છે કે અમારા સદર અસીલની સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટની મિલકત શહેર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં અરૂણોદય કો.ઓ.હા. સોસાયટીના પ્લોટ નંબર ૨૦/બી વાળી ૯૯૬.૧૨૩ ચોરસ મીટર ક્ષેત્રફળ વાળી રહેણાંકના બાંધકામ સાથેની સીટી સર્વે નંબર ૨૮૮૯ (રેવન્યુ સર્વે નંબર ૫૮૩/એ - વડોદરા કસ્બા) વાળી મિલકત તમામ પ્રકારના બોજા માંથી મુક્ત આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ ની માંગણી કરી છે. આજાહેર નોટીસથી જણાવવાનું સદર મિલકત અગર તેમાં કોઈ ભાગ બાબત કોઈપણ વ્યક્તિ, બેંક, નાણાકીય સંસ્થા ઇત્યાદિ નો કોઈ પણ પ્રકારનો ભાગ લાગ હક્ક હિત હિસ્સાનો અગર સંબંધ હોય તો આ નોટિસ થી દિન-છ માં દસ્તાવેજી પુરાવા સહિત અમારો સંપર્ક કરવો, સદર સમય મયદામાં તેમાં કરવામાં નહીં આવે તો સદર મિલકત ઉપર કોઈપણ ભાગ લાગ નથી અને હોય તો તે જતો કર્યો છે તેમ માની અમારા અસીલને ટાઈટલ કિલયર સર્ટિફિકેટ આપવામાં આવશે ત્યાર બાદ કોઈની પણ તકરાર ચાલશેનહી. અમારા અસીલની સુચના પ્રમાણે તાઃ ૦૩.૦૪.૨૦૨૫ સહી/- સ્થળઃ વડોદરા જયદીપ પટેલ-એડવોકેટ BJ LAW ૫૦૩, ઓસન, ગેંડા સર્કલ, વડોદરા સેન્ટ્રલ સામે, OFFICES LLP વિક્રમ સારાભાઈ રોડ, વડોદરા. મોબાઈલઃ ૯૮૨૫૦ ૨૮૫૯૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap