NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that, in the District Ahmedabad and Taluka Maninagar, out of the total approximate 13861 square meters of land in the revenue survey number 193/33 of village Narol, the northern part of the total approximate 6930 square meters of land is being allotted for industrial purposes in Town Planning Scheme No. 62. Final Plot No. 17/3/1 of the total approximate 6910 square meters of land is being allotted. The said land and the construction on it, including the industrial purpose, have been declared as our client's absolute ownership and possession, free from all encumbrances of all types. They have applied to us for a title clearance certificate of the said property. Therefore, any person who has any right, claim or objection on the said property by way of sale, mortgage, lease, charge, trust, maintenance, easement or inheritance or in any other way, shall file the same in writing with supporting documents (objections without documents will not be considered) within seven days from the date of publication of this notice at the address given below, otherwise, without considering any such right, claim or objection, the title clearance certificate of the said property will be issued and no objection will be entertained thereafter. Please take note.
Date: 13/12/2024
Advocates, Solicitors & Notary
Parimal Bipinchandra Parikh
Dipang Piyush Parikh
Tarang Parimal Parikh
Utsav Piyush Parikh
3rd Floor, Satya Complex, Opposite IOC Petrol Pump, Ashwamegh Chaar Rasta, 132 Feet Ring Road, Satellite, Ahmedabad 380 015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે, જીલ્લે અમદાવાદ તથા
તાલુકા મણિનગરનાં મોજે ગામ
નારોલની સીમનાં રેવન્યુ સરવે નંબર
૧૯૩/3૩ ની કુલ્લે આશરે ૧૩૮૬૧
ચોરસમીટરની જમીન પૈકી ઉત્તર દિશા
તરફની કુલ્લે આશરે ૬૯૩૦
ચોરસમીટરની ઔદ્યોગીક હેતુ અંગેની
બીનખેતીની જમીન (એફ ફોર્મ મુજબ
રેવન્યુ સરવે નંબર ૧૯૩/૩/૧ ની કુલે
આશરે ૬૯૩૦ ચોરસમીટરની જમીન
) ને ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર ૬૨
માં ફાઈનલ પ્લોટ નંબર ૧૭/૩/૧ ની
કુલે આશરે ૬૯૧૦ ચોરસમીટરની
જમીન ફાળવવામાં આવેલી છે. સદરહુ
જમીન તથા તેની ઉપર આવેલ
ઔદ્યોગીક હેતુ અંગેનાં બાંધકામ
સહીતની મીલ્કત અમારા અસીલે
તેઓની કુલ સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની તેમજ સરવે પ્રકારનાં
બોજાઓથી મુકત આવેલી હોવાનું
જણાવીને તેઓએ સદરહુ મીલ્કતનાં
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટની
અમારી પાસે માંગણી કરેલી છે. તો
સરવે શખ્સો કે જેઓ સદરહુ મીલ્કત
ઉપર વેચાણ, ગીરો, લીયન, ચાર્જ,
ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ કે
વારસાઈ હકકે કે બીજી કોઈપણ રીતે
હકક, દાવો કે અલાખો ધરાવતા હોય
તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે
(પુરાવા સિવાયનાં વાંધાઓ ઘ્યાનમાં
લેવામાં આવશે નહીં) આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિવસ સાતની અંદર નીચેના
સરનામે કરવી., નહીંતર આવા હકક,
દાવા કે અલાખા ઉપર કોઈપણ જાતનું
લક્ષ આપ્યા સિવાય સદરહુ મીલ્કતનું
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટ
આપવામાં આવશે., અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહીં., તેની નોંધ લેશો.
તારીખ :- ૧૩/૧૨/૨૦૨૪.
એડવોકેટ્સ,
સોલીસીટર એન્ડ નોટરી,
પરિમલ બિપીનચંદ્ર પરીખ,
દિપાંગ પિયુષ પરીખ,
તરંગ પરિમલ પરીખ,
ઉત્સવ પિયુષ પરીખ,
ત્રીજો માળ, સત્ય કોમ્પલેક્ષ, આઈ ઓ
સી પેટ્રોલ પંપની સામે, અશ્વમેઘ ચાર
રસ્તા પાસે, ૧૩૨ ફુટ રીંગ રોડ,
સેટેલાઈટ, અમદાવાદ ૩૮૦ ૦૧૫