NOTICE CONTENT
Public Notice
This notice is regarding the property located at Bakrol-Badrabad, Vejalpur Taluka, Ahmedabad-10 (Vejalpur) District, with a property card number 'P'. The property is located in Ward Bakrol-Badrabad (non-agricultural) with City Survey Number NA80/2/P2, TP Scheme Number 401/B (Bakrol-Badrabad), and final plot number 46. The property comprises of 4811 sq.m of non-agricultural land for multi-purpose use. This property is owned by a partnership firm named Shreyam Enterprises, and is free from encumbrances, with a clear and marketable title. They have requested a certificate from us confirming the clear and marketable title of the property.
Therefore, if any individual or entity has any right, interest, share, claim, encumbrance or objection over the said property, they are requested to inform us in writing within 7 days with supporting documents through registered post. Objections without supporting documents will not be considered. If no response is received within 7 days, it will be assumed that no individual or entity has any right, interest, share, claim, encumbrance or objection over the property and that any such right, interest, share, claim, encumbrance or objection has been waived. We will then issue a certificate confirming the title clearance. No further objections will be entertained after the issuance of the certificate.
Dinesh B. Patel, Advocate
Office: C-404, Revati Plaza, Near Bhakti Circle, S.P. Ring Road, Nikol, Ahmedabad-380049
Mob: 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ
અમદાવાદ - ૧૦ (વેજલપુર) ના
તાલુકા વેજલપુર ના મોજે બાકરોલ-
બાદરાબાદ ની મિલકત કાર્ડ નં.પ ના
વોર્ડબાકરોલ-બાદરાબાદ (બીનખેતી)
ના સિટી સર્વે નં.NA80/2/P2 ના
ટી.પી. સ્કીમ નં.૪૦૧/બી (બાકરોલ-
બાદરાબાદ) ના ફાઈનલ પ્લોટ નં.૪૬
પૈકી ૪૮૧૧ ચો.મી.ના ક્ષેત્રફળવાળી
બહુહેતુક ઉપયોગની બીનખેતીની
જમીન શ્રિયમ એન્ટરપ્રાઈઝ એ નામની
ભાગીદારી પેઢીની માલિકો, કબજા-
ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ
ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તેમ
જણાવી તેઓએ અમારી પાસે સદરહુ
જમીનના ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના
સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે તો
સદરહુ જમીનમાં કોઈ વ્યક્તિ કે
સંસ્થાનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો હોય તો
દિન-૭ (સાત) માં પ્રમાણીત પુરાવા
સહિત લેખીતમાં રજી.એ.ડી. થી જાણ
કરવી (પુરાવા વગરનાં વાંધા ઘ્યાને
લેવાશે નહી) અને જો તેમ કરવામાં
કસુર થશે તો કોઈ વ્યક્તિ કે સંસ્થાનો
કોઈપણ પ્રકારનો હક્ક, હિત,
હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી
નથી અને જો હોય તો તે જતો (વેવ)
કરેલ છે તેમ સમજી ટાઈટલ
કલીયરન્સના અભિપ્રાય અંગેનું
સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની
કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિ સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો. નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦