Public Notice for 57

Bakrol Bujrang, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Bakrol Bujrang
CITY ahmedabad
FINAL PLOT# 78/1, 96, 98, 97
SURVEY# 64/1, 64/2, 65/1, 95/4, 66, 67, 71/7
NOTICE CONTENT
Public Notice Ahmedabad District, Ahmedabad Subdistrict Ahmedabad-5 (Narol), Maninagar Taluka In the boundaries of Narol Village, Survey Numbers 64/1, 64/2, 65/1, 95/4, 66, 67, 71/7, TP Scheme No. 57, Final Plot No. 78/1, 96, 98, 97, Subplot No. 1 and 2, The scheme known as 'Samrusthi Residency', built on the aforementioned land, Block 'J' on the third floor (second floor according to AMC plan), Flat No. 301 (J-301), approximately 63.92 sq.m. built-up area and 32.88 sq.m. land within the entire scheme, This entire property belongs to Ratan Shankarpuri Goswami, and they have informed us about the public notice regarding the title clearance of the said property. Therefore, this notice is published. If any person, individual, firm, institution or anyone else has any kind of share, right, interest, relation, claim, dues, or burden on the said property, then they should inform us in writing with certified copies of documentary evidence within 7 days of the publication of this notice through registered post. If they fail to do so, it will be considered that they have no right, interest, share, relationship, claim, dues, or burden of any kind on the said property and, if they do, they have willingly surrendered or waived all such rights, and then this notice will be considered valid. After this notice period, a title clearance certificate will be issued for the said property. After that, a permanent registered sale deed will be executed in favor of our client, and no claim, complaint or objection will be entertained thereafter. This is to be noted by the general public. Place: Ahmedabad Date: 17/03/2025 Through: Jitesh (Jatin) J. Mehta, Advocate & Notary 6, Tilkhand Apartment, 16, Raman Nagar Society, Opposite Swami Narayan Wadi No. 1, Maninagar, Ahmedabad - 380008 (M) 9925545479 / (M) 9409119986
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબડીસ્ટ્રીકટ અમદાવાદ -૫ (નારોલ) ના મણીનગર તાલુકાના મોજે નારોલ ગામની સીમના રે.સ.નં. ૬૪/૧, ૬૪/૨, ૬૫/૧, ૯૫/ ૪, ૬૬, ૬૭, ૭૧/૭ ને ટી.પી.સ્કીમ નં. ૫૭ ને ફા.પ્લોટ નંબર ૭૮/૧, ૯૬, ૯૮, ૯૭ ને સબપ્લોટ નંબર ૧ તથા ૨ વાળી જમીન ઉપર બાંધવામાં આવેલ “‘સમૃષ્થિ રેસીડેન્સી'' ના તામથી ઓળખાતી સ્કીમના બ્લોક “જે''ના થર્ડ ફલોર (એ.એમ.સી. પ્લાન મુજબ સેકન્ડફલોર) ઉપર આવેલ ફલેટ નંબર ૩૦૧ (જે-૩૦૧) વાળી આશરે ૬૩.૯૨ ચો.મી. ના બાંધકામ વાળી તથા સદર સ્કીમની સમગ્ર જમીનમાં વરાડે પડતા ૧.૧. ૩૨.૮૮ ચો.મી. ના હકક, હીસ્સા સહીતની સઘળી મિલકત રતન શંકરપુરી ગોસ્વામીનાઓની માલિકીની આવેલ છે અનેતેઓએ સદર મિલકતના ટાઈટલ કલીયરન્સ બાબતની જાહેર નોટીસ આપવા બાબતે અમોને જણાવેલ હોઈ સદર નોટીસ પ્રસિધ્ધ કરેલ છે. સદરહુ મિલકતમાં કોઈપણ શખ્સો, વ્યકિત, પેઢી, સંસ્થા કે અન્ય કોઈનો કોઈપણ પ્રકારેલાગભાગ, હકક, હીત, હિસ્સો, સંબંધ, દાવો, અલાખો યા લ્હેણા, ભરણ-પોષણ અગર બોજો હોય તો તેની જાણ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં અમોને લેખિત દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણીત નકલ સહીત રજી. પોસ્ટ એડી ધ્વારા જાણ કરવી. જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ મિલકતમાં અત્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીત, હિસ્સો, સંબંધ, દાવો, અલાખો યા લ્હેણા, ભાગીદારી, ચાર્જ કે કોઈપણ પ્રકારની લેવા-દેવા નથી અને જો હોય તો તે તમામ રાજીખુશીથી જતા યાને કે વેવ કરેલા છે તેમસમજીને આ નોટીસનો સમય વિત્યે સદરહુ મિલકતનુ ટાઈટલ કલીયરન્સ અંગેનુ પ્રમાણપત્ર આપવામાં આવશે ત્યારબાદ અમારા અસીલ તેઓની તરફેણમાં પાકો રજી. વેચાણ દસ્તાવેજ કરાવી લેશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની દાદ, ફરીયાદ, તકરાર ચાલશે નહી તે બાબતની જાહેર જનતાએ ખાસ નોંધ લેવી. સ્થળ : અમદાવાદ તારીખ : ૧૭/૦૩/૨૦૨૫ મારી મારફત જીતેષ (જતીન) જે. મહેતા, એડવોકેટ એન્ડ નોટરી ૬, તીલકંઠ એપાર્ટમેન્ટ, ૧૬, રમણનગર સોસાયટી, સ્વામીનારાયણ વાડી નંબર ૧ ની સામે, મણીનગર, અમદાવાદ - ૩૮૦૦૦૮ (મો) ૯૯૨૫૫૪૫૪૭૯ / (મો) ૯૪૦૯૧૧૯૯૮૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap