Public Notice for 57

Bakrol Bujrang, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Bakrol Bujrang
CITY ahmedabad
FINAL PLOT# 81
SURVEY# 71/5/1, 71/5/2, 71/5/3
NOTICE CONTENT
Registration of the State of Gujarat Sub-District of Ahmedabad, Ahmedabad-5 (Narol), Taluka Maninagar, Narol village. Revenue Survey No. - 71/5/1, 71/5/2, 71/5/3, TP Scheme No. - 57, final plot no. - 81, non-agricultural land, Aakruti Township, block no. - 1, 3rd floor, flat no. 303, currently owned by (1) Laxmiben Kalubhai Kharpuriya (6) Maya, daughter of Kalubhai Kharpuriya, wife of Sanjay Gujwar, (3) Monika, daughter of Kalubhai Kharpuriya, wife of Vinod Kumeriya, (6) Sonu, daughter of Kalubhai Kharpuriya, wife of Pramod Behnia (5) Chetan Kalubhai Kharpuriya, owned jointly and in possession of all. The property was sold by Laxmiben Kalubhai Kharpuriya and Kalubhai Sukhdevbhai Kharpuriya jointly through a registered deed no. 9177 dated 23-08-2019. Subsequently, Kalubhai Sukhdevbhai Kharpuriya passed away on 06-09-2024. The direct lineal heirs (1) Laxmiben Kalubhai Kharpuriya (2) Maya, daughter of Kalubhai Kharpuriya, wife of Sanjay Gujwar (3) Monika, daughter of Kalubhai Kharpuriya, wife of Vinod Kumeriya (4) Sonu, daughter of Kalubhai Kharpuriya, wife of Pramod Behnia (5) Chetan Kalubhai Kharpuriya, have requested a legal heir certificate. If any person has any claim, right, interest, ownership, possession, enjoyment, co-ownership, inheritance, partnership, loan, advance, pledge, burden, lien, maintenance or title regarding the above property, they are requested to inform in writing with supporting documents at the following address within 7 days from the date of publication of this notice. Otherwise, they will be considered to have waived their rights. We will issue a certificate to our clients regarding the above property, and our client will not be bound by any objection from any party thereafter. All concerned and the general public should take note. Ahmedabad Dated: 02/01/2025 Through Us, Vishal R. Bhatt - Advocate Bhatt & Bhatt Associates 1082, 10th Floor, Landmark Lilliing, Anandnagar Road, Satellite, Ahmedabad.
ગુજરાતી નોટિસ
ગુજરાત રાજયના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટઅમદાવાદના સબ-ડીસ્ટ્રીક્ટ અમઘવાદ-૫ (નારોલ) તથા તાલુકા મણિનગરના ગામ નારોલની સીમના રેવેન્યુ સર્વે નંબર - હ૧/૫/૧, ૭૧/ ૫/૨, ૭૧/૫પ/૩ ના ટ.પી. સ્કીમ નંબર- ૫૭ ને ફાળવવામા આવેલ ક્રાઈનલ પ્લોટ નંબર - ૮૧ ની બિનખેતીની જમીન ઉપર આવેલ આકૃતી ટાઉનશીપના બ્લોક નંબર - એકના ત્રીજા માળ ઉપર આવેલ ફલેટ નંબર ૩૦૩ વાળી મિલકત હાલ (૧) લક્મીબેન કાલુભાઈ ખરપુરીયા (૬) માયાતે કાલુભાઈ ખરપુરીયાની દિકરી અને સંજય ગુજવારની પત્ની (૩) મોનિકા તે કાલુભાઈ ખરપુરીયાની દિકરી અને વિનોદ કુમેરીથાની પત્ની (૬) સોનુ તે કાલુભાઈ ખરપુરીયાની દિક્રરી અને પ્રમોદ બેહનીયાની પત્ની (૫) ચેતન કાલુભાઈ ખરપુરીયાની કુલ સ્વતંત્ર માલિકીની કબજા ભોગવટાની છે, ઉપરોક્ત મિલકત લક્ષ્મીબેન કાલુભાઈ ખરપુરીયા અને કાલુભાઈ સુખદેવભાઈ ખરપુરીયાએ સંયુક્ત રીતે રજી, દસ્તાવેજ નંબર- ૯૧૭૭ થી ત્તા. ૨૩-૦૮-૨૦૧૯ ના રોજ વેચાણ રાખેલ, અને ત્યારબાદ કાલુભાઈ સુખદેવભાઈ ખરપુરીયાનુ તા. ૦૬-૦૯-૨૦૨૪ ના રોજ થિનવસીયતે અવસાન થયેલ છે અને તેના સીધી લીટીની વારસદાર તરીકે (૧) લક્ષ્મીબેન કાલુભાઈ ખરપુરીયા (૨) માયાતે કાલુભાઈ ખરપુરીયાની દિકરી અને સંજય ગુજવારની પત્ની (૩) મોનિકા તે કાલુભાઈ ખરપુરીયા ની દિકરી અને વિનોદ કુમેરીયાની પત્ની (૪) સોનુ તૈ કાલુભાઈ ખરપુરીયાની દિકરી અને પ્રમોદ બૈહનીથાની પત્ની (૫) ચેતન! કાલુભાઈ ખરયુરીયા આવેલ છીએ, મતે મતલબતુ સર્ટફીકેટ આપવા અમારી પાસે માંગણી કરેલ છે. ઉપરોક્ત મિલકતમાં કોઈપણનાં માલિકી, કબજા, ભોગવટા, સહ હિસ્સેદાર, વારસાઈ, ભાગીદારી અંગેનો કે લોન, ધીરાણ, ગીરો, બોજો, લીયન, અંગેના કે ભરણ પોષણ અંગેના તેમજ કે ટાઈટલ અંગેના કોઈપણ પ્રકારનાં લાગભાગ હક્ક, હીત, હિરસા કે વાંધા તકરાર હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયે દિવસ-૭ (સાત) માં નીચેના સરનામે ૨જી.પોસ્ટથી લેખીતમાં આધારવુરાવા સાથે જાણ કરવી મુદતે કોઈપણનાં કોઈપણ પ્રકારનાં વાંધા તકરાર નહીં આવે તો તેઓએ જતા (વેઈવ) કરેલ છે. તેમ માની અમો અમારા અસીલ ની ઉપરોક્ત્ત મિલકત અંગે સર્ટફીકેટ આપીશું અને ત્યારબાદ કોઈપણનાં કોઈપણ ગ્રકારનાં વાંધા તકરાર મારાં અસીલને બંધનકતતા રહેશે નહી જેની લાગતા વળગતાં તમામએ તથા જાહેર જનતાએ નોંધલેવી, અમદાવાદ . તા.૦૨/૦૧/૨૦૨૫ અમારી મારફત વિશાલ આર, ભટ્ટ-એડવોકેટ ભટ્ટ એન્ડ ભટ્ટ એસોસીએટ્સ ૧૦૮૨, દસમો માળ, લેન્ડમાર્ક લિલ્ીંગ, આનંદનગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap