Public Notice for 57, 5

Bakrol Bujrang, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Bakrol Bujrang
CITY ahmedabad
FINAL PLOT# 148/1, 49/2/1
SURVEY# 94/13, 94/14, 44/2
NOTICE CONTENT
Public Notice Ahmedabad District Registration Sub-District Ahmedabad-5 (Narol) in the Taluka of Maninagar, Moje Narol Sim, (1) Block/Survey No. 94/13 and (2) Block/Survey No. 94/14 and (3) Block/Survey No. 44/2 of land, which is included in Town Planning Scheme No. 57 and final plot No. 148/1 of 3151 sq.m has been allotted and (3) Block/Survey No. 44/2 land, which is included in Town Planning Scheme No. 5 and final plot No. 49/2/1 of 494 sq.m land has been allotted, all these lands totaling 3645 sq.m, for multi-purpose use, non-agricultural land, Shobhaben Bharatbhai Patel (50% shareholder) and Yash Bharatbhai Patel (50% shareholder), residing at 66, Vadi Lal Park Society, Opposite Indica Lab, Bapunagar, Ahmedabad: 382 350, being in joint ownership, have stated that they own this land. They have requested a Title Certificate from us regarding the clear and marketable rights and titles of the said land. Therefore, if any person has any claim, share, interest or any other right regarding the said property, they should inform us in writing with documentary evidence within 7 days of the publication of this notice, failing which any such right, claim, interest, etc. will be considered to be void and will be waived, and a Title Clearance Certificate will be issued, and no further objections will be entertained thereafter. The public should take note of this. File No. 1013 Ahmedabad Date: 14.02.2025 Atul Chaturbhai Ghadiya, Advocate and Notary Ghadiya Associates, FF-3, FF-4, Basant Bahar, Opposite Town Plaza, New India Colony Road, Nikol, Ahmedabad: 380049. Mobile: 94261 72623.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીકટ અમદાવાદ-૫ (નારોલ)નાં તાલુકા મણીનગરનાં મોજે નારોલી સીમનાં (૧) બ્લોક/સર્વે નંબર ૯૪/૧૩ તથા (૨) બ્લોક/સર્વે નંબર ૯૪/૧૪ વાળી જમીન પૈકીની જમીન, જેનો ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર ૫૭માં સમાવેશ થતાં ફાઇનલ પ્લોટ નંબર ૧૪૮/૧ની ૩૧૫૧ સ.ચો.મી. ફાળવેલ છે તથા (૩) બ્લોક/સર્વે નંબર ૪૪/૨ વાળી જમીન પૈકીની જમીન, જેનો ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર પમાં સમાવેશ થતાં ફાઇનલ પ્લોટ નંબર ૪૯/૨/૧ની ૪૯૪ સ.ચો.મી. જમીન ફાળવેલ છે, તે તમામ જમીનો મળી કુલે ૩૬૪૫ સ.ચો.મી. વાળી બહુહેતુક ઉપયોગ માટે બીનખેતીની જમીન, શોભાબેન ભરતભાઈ પટેલ (૫૦%નાં હિસ્સેદાર) તથા યશ ભરતભાઈ પટેલ (૫૦%નાં હિસ્સેદાર), રહેવાસી: ૬૬, વાડીલાલ પાર્ક સોસાયટી, ઈન્ડીકા લેબની સામે, બાપુનગર, અમદાવાદઃ ૩૮૨ ૩૫૦નાંની કુલ સ્વતંત્ર સહમાલીકીની સહકબજા ભોગવટાની હોવાનું જણાવી તેઓએ સદર જમીનનાં રાઈટસ ટાઈટલ્સ ચોખ્ખા અને માર્કેટેબલ હોવા સંબંધી અમારી પાસે ટાઈટલ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ, સદર મિલકત પરત્વે હરકોઈ શખ્સનો હરકોઈ પ્રકારનો લાગભાગ, હકક, હીસ્સો, હીત સંબંધ વીગેરે જે કાંઈ આવેલ હોય તે અંગે તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી લેખિત પુરાવા સહીત દિન-૭માં અમોને લેખિત જાણ કરવી, કસુર થયેથી તેવા કોઈ હકક, દાવા, હીત સંબંધ વીગેરે કાંઈ આવેલ નથી અતે આવેલ હોય તો તે તમામ જતા યાને વેવ કરેલ છે, તેમ સમજી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં, તેની જાહેર જનતાએ નોંધ લેવી. ફાઈલ નંબર ૧૦૧૩ અમદાવાદ. તા. ૧૪.૦૨.૨૦૨૫ અતુલ ચતુરભાઈ ઘાડીયા, એડવોકેટ અને નોટરી ઘાડીયા એસોસીએટ, એફએફ-૩, એફએફ-૪, બસંત બહાર, ટાઉન પ્લાઝા સામે, ન્યુ ઇન્ડીયા કોલોની રોડ, નીકોલ, અમદાવાદઃ ૩૮૦૦૪૯. મો. ૯૪૨૬૧ ૭૨૬૨૩.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap