DISTRICT Ahmedabad
TALUKA Vejalpur
VILLAGE Bakrol Badrabad
CITY auda
SURVEY# 0-63-73
NOTICE CONTENT
Public Notice We, Advocate Shri Mustufabi. Bangali, by the instruction and order of our client, hereby issue this public notice and inform that (1) Block No. 394/1, Khata No. 992, 0-63-73 Hectare and (2) Block No. 394/2, Khata No. 1023, 1-27-48 Hectare, old condition agricultural land situated at Bakrol-Badrabad, Taluka Vejalpur, District Ahmedabad, is owned, possessed and enjoyed by Alpaben, daughter of Amrutlal Suthar and wife of Ashriben Darzi, residing at Ahmedabad. Except the said land owner, no one else has any right, share, interest, tenancy right, or leasehold right in the said land. There is no burden or charge on the said land by any person, financial institution or bank. There are no pending claims or disputes. The title of the said land is clear and marketable and the land owner has requested the certificate from us. Therefore, if any person has any right, share or interest in the said land or any objection to issuing the title clearance certificate, then he/she should inform us in writing with certified proof from today, the 7th day of June AD. If he/she fails to do so, it will be deemed that no one else has any right or share in the said land, and if they have, it will be deemed to have been waived. Therefore, we will issue the title clearance certificate. After that, no objection or dispute will be entertained. This should be noted. Ahmedabad Dated: 10-06-2024 Mustufabi B. Bangali (B.Com., LL.M.) Smt. A. M. Bangali (B.A., L.L.B.) Fiza M. Bangali, (B.A., LL.M.) Advocates Office: 330, 331, Third Floor, “Yash Aarian” Vivekanand Chowk, Guruukul Road, Memnagar, Ahmedabad-380 052 Mob. 999 85 333 09
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમો એડવોકેટ શ્રી મુસ્તુફાબી. બંગાલી તે આથી અમારા અસીલની સુચના અને ફરમાઈશથી આ જાહેર નોટીસ આપી જણાવીએ છીએ કે, મોજે બાકરોલ- બાદરાબાદ, તા.વેજલપુર, જી.અમદાવાદનાં (૧) બ્લોકનં.૩૯૪/ ૧ ખાતા નં.૯૯૨ ની ૦-૬૩-૭૩ હે.આરે ચો.મી. તથા (ર)બ્લોક નં.૩૯૪/૨ ખાતા નં.૧૦૨૩ ની ૧- ૨૭-૪૮ હે.આરેચો.મી. જુની શરતની ખેતીની જમીનો અલ્પાબેન તે અમૃતલાલ સુથારની દિકરી અને આશ્રિનભાઈ દરજીની પતી રહે.અમદાવાદનાંની કુલ સ્વતંત્ર માલીકી કબજા ભોગવટામાં આવેલી છે. સદરહુ જમીનોમાં સદરહુ જમીન માલીક સિવાય અન્ય કોઈનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો કે કોઈનો કોઈ ગણોત હકક, ભાડવાત હકક કે ગાડાવટ હકક નથી કે સદરહુ જમીનો ઉપર કોઈ વ્યકિત, નાણાંકીય સંસ્થા કે બેન્કનો બોજો કે ચાર્જ નથી કે કોઈ દાવા-દુવી ચાલતા નથી કે હાલ પેન્ડીંગ નથી. અને મજકુર જમીનોના રાઈટસ ટાઈટલ કલીયર અને માર્કેટેબલ હોવાના પ્રમાણપત્રની જમીન માલીકે અમારી પાસે માંગણી કરેલ છે. તેથી મજકુર જમીનોમાં કોઈપણ વ્યકિતનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો હોય કે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવા સામે અન્ય કોઈ વ્યક્તિનો કોઈપણ જાતનો વાંધો હોય તો તેની લેખીત જાણ પ્રમાણીત પુરાવા સાથે અમોને આજથી દીન-૭માં રજી. એ.ડી. થી કરવી. તેમ કરવામાં કસુર થયેથી મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ જાતનો હકક, હીસ્સો નથી અને હોય તો તે જતો વિવ) કરેલ છે. તેમ સમજી અમો ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઈશ્યુ કરીશું. ત્યારબાદ કોઈનો વાંધો તકરાર ચાલશે નહીં. તેની જાહેર નોંધ લેવી. અમદાવાદ તા.૧૦-૦૬-૨૦૨૪ મુસ્તુફા બી. બંગાલી (B.COm., LL.M.) શ્રીમતી એ. એમ. બંગાલી (B.A., L.L.B.) ફીઝા એમ. બંગાલી, (B.A., LL.M.) એડવોકેટસ ઓફીસ: ૩૩૦,૩૩૧, થર્ડફ્લોર, “યશ એરીયન'વિવેકાનંદચોક, ગુરૂકુલ રોડ, મેમનગર,અમદાવાદ-પર મો.૯૯૯ ૮૫ ૩૩૩ ૦૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap