Public Notice for Shivay Industrial Park-1

Bakrol Bujrang, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Daskroi
VILLAGE Bakrol Bujrang
CITY auda
SURVEY# 479 (Old Survey Number 220)
NOTICE CONTENT
Our partnership firm named 'Shivay Developers' has managing partner Patel Pratik Rameshbhai residing at Nanikhadki, near Swaminarayan Mandir, Bakrol-Bujrang, Daskroi, Ahmedabad. It is hereby informed to the public as per the instructions from, that in the boundaries of the village Bakrol-Bujrang, Taluka Daskroi, sub-district Ahmedabad-12 (Nikol), District Ahmedabad, on block-survey number 479 (from old block-survey number 220), a multi-purpose non-agricultural land identified under the scheme known as 'Shivay Industrial Park-1' contains Shed No. 12 which was rented to Kalpesh Vishnuprasad Panchal residing at K-203, Vibrant Homes, near Vadraj Residency, Hanspura, Ahmedabad, for 11 months and 29 days starting from 12-02-2024. A rental contract was unfairly executed on 14-03-2024 without the knowledge of the owner and was cancelled by us on 22-05-2024. Therefore, any loan or burden levied by any government or semi-government, nationalized banks on this property should be considered null and void as suggested by this notice. The complete responsibility will rest with the respective bank which is informed hereby for public notice. Note should be taken by the public. Our contact through Patel Pratik Rameshbhai, Bhavesh B. Thakor with Mobile number 8190840807, Ravi R. Chauhan with Mobile number 0359848820, Vinay D. Panchal with Mobile number 8499729216. Advocates office: 414 to 416, Suvas Skala, next to Suvas Caspian, Nikol, Ahmedabad-382350.
ગુજરાતી નોટિસ
SDT) અમારા અસીલ ‘શિવાય ડેવલોપર્સ” એ નામની ભાગીદારી પેઢી ના વહીવટકતા ભાગીદાર પટેલ પ્રતિક રમેશભાઈ રહે.નાની ખડકી,સ્વામી નારાયણ મંદિર પાસે,બાકરોલ- બુજરંગ, દસ્ક્રોઈ,અમદાવાદ. ના ની સુચનાથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, ડિસ્ટ્રીક્ટ અમદાવાદ, સબ ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૨ (નિકોલ) તા તાલુકા દશક્રોઇના મોજે ગામ- બાકરોલ-બુજરંગની સીમના ખાતા નં. લપપના બ્લોક-સર્વે નંબર ૪૭૯ (જુના બ્લોક- સર્વે નંબર ૨૨૦ પૈકી) તી હે.આરે.ચો.મી ૦-૪૮-ર૯યાને ૪૮૨૯ચો.મી.ની મલ્ટીપર્પઝ હેતુની બીનખેતીની જમીનમાં શિવાય ડેવલોપર્સ દ્વારા મુકવામાં આવેલ “શિવાય ઇન્ડસ્ટ્રીયલ પાર્ક-૧' તરીકે ઓળખાતી સ્કીમમાં આવેલ શેડ નં.૧૨ વાળી મિલકત અમોએ તા.૧૨-૦૨-૨૦૨૪ ના રોજ કલ્પેશ વિષ્ણુપ્રસાદ પંચાલ રહે. કે- ૨૦૩,વાઈબ્રેન્ટ હોમ્સ,વદ્રજ રેસીડેન્સીની પાસે, હંસપુરા, અમદાવાદ નાને ૧૧ માસ ૨૯ દિવસ માટે ભાડે આપેલી હતી જે મિલકતમાં તેઓએ અમારી ખોટી સહી કરી નવો ભાડા કરારતા. ૧૪-૦૩-૨૦૨૪ના રોજ કરાવેલ જે ભાડાકરાર અમો માલીકની જાણ વગર તદ્ન ખોટો થયેલો હતો તથા તા.૨૨-૦૫- ૨૦૨૪ ના રોજ અમોએ સદર ભાડાકરાર કેન્સલેશનનો લેખ કરેલ છે જેથી સદરહુ ઉપર જણાવેલ મિલકતમાં કોઇપણ સરકારી, અર્ધસરકારી, નેશનલાઇઝ જેવી કોઇપણ બેંકે આ મિલકત પર લોન કે બોજો આપવો નહી અતે જો કોઇ લોન કે બોજો આપેલ હોય તો તે આ નોટીસથી રદબાતલ ગણાશે. તેની સંપુર્ણ જવાબદારી જે તે બેંકની રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. તા.૨૬-૦૫-૨૦૨૪ અમારી સુચનાથી પટેલ પ્રતિક રમેશભાઈ અમારી મારફત ભાવેશ બી. ઠાકોર મો.નં. ૮૧૯૦૮૪૦૮૦૭ રવિ આર. ચૌહાણ મો.નં. ૦૩૫૯૮૪૮૮૨૦ વિનય ડી. પંચાલ મો.નં.૮૪૯૯૭૨૯૨૧૬ Advocates ઓફીસ - ૪૧૪ થી૪૧૬,સુવાસ સ્કાલા, સુવાસ કાસ્પીયાની બાજુમા, નિકોલ,અમદાવાદ.૩૮૨૩૫૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap