DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Baldana
CITY auda
SURVEY# 481, 514, 591, 592, 596, 632, 588
NOTICE CONTENT
Public Notice District: Ahmedabad, Sub-District: Ahmedabad and Taluka: Bavla. This notice is regarding the land situated in the village of Baldaana, survey numbers 481, 514, 591, 592, 596, 632, and 588, measuring 3-56-39 sq.m. (14.98 bigha), owned and in the possession of Suryakant Kanjibhai, Jatin Suryakant Patel, and Hardik Suryakant Patel. Our client has requested a title clearance certificate for this land. Therefore, anyone who has any objection, claim, right, or interest in this land, is requested to submit proof of their claim within 10 days of the publication of this notice to the address mentioned below. Any failure to do so will be considered as a waiver of their claim and a title clearance certificate will be issued for the land. Any subsequent objection or claim will be rejected. Dated: 3-6-2024, Ahmedabad Mahavirsinh J. Chavda Advocate 35, Vikas Tenament, Prashant School, Jivajirajpura, Ahmedabad. Mobile: 9898099807
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીકટ અને તાલુકા બાવળાના મોજે ગામ બલદાણાની સીમના ખાતા નં. ૪૮૧, બ્લોક/સર્વે નં.૫૧૪ ની હે.આરે. ૦- ૨૦-૪૭ ચો.મી. તથા બ્લોક/સર્વે નં. ૫૯૧ નીહે.આરે.૦-૭૧-૬૨ચો.મી. તથાબ્લોક/સર્વે નં. ૫૯૨ ની હે.આરે. ૦-૧૫-૬૭ ચો.મી. તથા બ્લોક/સર્વે નં. ૫૯૬ ની હે.આરે. ૧-૭૩-૦૪ ચો.મી.તથાખાતાનં. ૬૩૨ નાબ્લોક/ સર્વે નં. ૫૮૮ ની હે.આરે. ૦-૭૫- પ૫૯ચો.મી. એમ કુલ મળીને હે.આરે. ૩-૫૬-૩૯ચો.મી. યાને કે ૧ વીઘાના ૨૩૭૮ચો.મી. મુજબગણતા ૧૪.૯૮ વીઘા જમીન સૂર્યકાન્ત કાનજીભાઈ, જતીન સુર્યકાંત પટેલ તથા હાર્દિક સુર્યકાંત પટેલ વિગેરેનાઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની આવેલી હોઈ અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ હોઈ અમારા અસીલે સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારીપાસે કરેલ છે.તો આ જમીન અંગે કોઈપણ વ્યકિત, સંસ્થા કે સોસાયટીનો વાંધો, તકરાર, હકક, દાવો કે અલાખો ખોરાકી, ગણોત હકક કે કોઈપણ જાતનો અત્ય હકક સમાયેલો હોય તો આ નોટિસ પ્રસિધ્ધ થયેથી પ્રમાણિત પુરાવા સાથે દિન-૧૦ માં નીચેના સરનામે રજી. એડી થી જાણ કરવી અને તેમ કરવામાં કસુર થશે તો મુદત વિત્યેથી પોતાનો વાંધો કે તકરાર જતો યાને કે (વેવ) કરેલો છે તેમ સમજીને સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઈનો કોઈ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી. અમદાવાદ તા. ૩-૬-૨૦૨૪ મહાવીરસિંહ જે. ચાવડા એડવોકેટ ૩૫, વિકાસ ટેનામેન્ટ, પ્રશાંત સ્કુલ પાસે, જીવરાજ પાર્ક, અમદાવાદ. મો. ૯૮૯૮૦૯૯૮૦૭
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap