NOTICE CONTENT
Public Notice
Regarding the property located in Moje village, Manjalpur, Vadodara, under TP Scheme No. 19, Final Plot No. 445, and the proposed project 'Radhey Heights', specifically Shop No. 10 and Flats No. 603, 604, 605, and 408, we, Advocate Mansukh Bhai L. Jesdiya, acting on the instructions and directions of our client, Biren K. Patel, residing at D-21/22 Vaibhav Vatka Society, Manjalpur, Vadodara, hereby issue this public notice to inform the general public.
We have been instructed that the managing partner, Shri Dharmendra Chimanbhai Patel, of 'Swastik Infrastructure' Partnership firm, has executed a sale deed for Shop No. 10 on the ground floor and Flat No. 408 on the seventh floor of the building 'Radhey Heights' being constructed by them, on 01/10/2024 and Flat No. 603, 604, 605 on the sixth floor on 29/06/2024, accepting partial consideration and notarizing the said agreement. This agreement is currently in effect.
We have received information from reliable sources that partners of 'Swastik Infrastructure' are attempting to sell Shop No. 10 and Flats No. 608, 603, 604, and 605. Therefore, this public notice is issued to inform the general public that no one should enter into any transaction, agreement, or deed with 'Swastik Infrastructure' or its partners regarding these properties, and/or engage in any financial transactions with respect to these properties. If anyone does so, we will not be responsible, and we will take legal action against such individuals.
Dated 01-04-2025, Vadodara.
As per the instructions and directions of the client.
Advocate Mansukh Bhai L. Jesdiya.
Se Part
ગુજરાતી નોટિસ
જાહેર ચેતવણી
મોજે ગામ માંજલપુર, વડોદરા ના ટી,પી.નં.૧૯, ફા.પ્લોટ નં.૪૪૫ વાળી મિલકતમાં આયોજીત
“રાધેય હાઈટ્સ'” ના દુકાન નં.૧૦, ફ્લેટ નં.૬03,૬0૪,૬0૫ તથા ૪0૮ અંગે જાહેર ચેતવણી
આથી અમો એડવોકેટ મનસુખભાઈ એલ. જેસડીયા, તે અમારા અસીલ બીરેન કે. પટેલ,
રહે.ડી-૨૧/૨૨ વૈભવ વાટીકા સોસાયટી, માંજલપુર, વડોદરા નાઓ ની સુચના અને ફરમાઈશથી
જાહેર જનતાને આ જાહેર ચેતવણી આપી જણાવીએ છીએ કે "'સ્વાસ્તીક ઇન્ફાસ્ટ્રક્ચર'' ભાગીદારી
પૅઢીના વહીવટકર્તા ભાગીદાર શ્રી ધર્મેન્દ્ર ચીમનભાઈ પટેલનાઓએ અમોને તેઓ દ્વારા
બાંધવામાં આવી રહેલ “રાઘેય હાઈટ્સ'” નામની બિલ્ડીંગના ગ્રા.ફ્લોરની દુકાન નં.૧૦ તથા
સાતમા માળનો ફ્લેટ નં. ૪૦૮ તાઃ 0૧/૧૦/૨૦૨૪ ના રોજ તથા છઠ્ઠા માળના ફ્લેટ નં.૬0૩,
૬0૪, ૬૦૫ તા.૨૯/૦૬/૨૦૨૪ ના રોજ વેચાણ આપવા બાનાખત કરાર અંશતઃ અવેજ
સ્વીકારી નોટરી રૂબરૂ કરી આપેલ છે. સદર બાનાખત કરાર હાલમાં અમલમાં છે. અમોને
આધારભુત સુત્રો તરફ્થી જાણકારી મળેલ છે કે સદર દુકાન નં.૧૦, ફ્લેટ નં.60૮, ૬૦૩, ૬0૪
તથા ૬૦૫ વેચવાની પેરવી “'સ્વાસ્તીક ઈન્શચસ્ટ્રક્ચર'' ના ભાગીદારો કરી રહેલ છે જેથી આ
જાહેર ચેતવણી આપી જાહેર જનતાને જણાવવાનું કે સદર મિલકતો અંગે કોઈએ પણ "'સ્વાસ્તીક
ઈન્્રસ્ટ્રક્ચર' કે તેના ભાગીદાર સાથે કોઈપણ જાતનો વ્યવહાર/કરાર/ડીડ કરવા કરાવવા
નહી અને/અથવા સદર મિલકતો સામે કોઈપણ જાતનો નાણાંકીય વ્યવહાર કરવો/કરાવવો
નહી. તેમ છતાંપણ જો તેમ કરવામાં આવશે તો તે અંગેની અમારી કોઈ જવાબદારી રહેશે નહી
અને અમો તેવી વ્યક્તિઓ સામે ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરીશું જેની નોંધ લેવી.
તા.૦૧-૦૪-૨૦૨૫, વડોદરા
અસીલની સુચના અને ફરમાઈશથી
એડવોકેટ મનસુખભાઈ એલ. જેસડીયા
Se પાર્ટ