DISTRICT Vadodara
TALUKA J.G.
VILLAGE Bamboj
CITY vadodara
SURVEY# 211
NOTICE CONTENT
This is to inform that an application has been received for issuance of title clearance certificate of the land mentioned below. Land situated at Moje village, Dumad, Taluka J.G. Vadodara within revenue record No. 323, Block/Survey No. 211 (Old Survey No. 296/2, 2947/2, 2947/3), total area of 1-16-35 He.Are.Cho.Mi. out of which 0-69-68 He.Are.Cho.Mi. (75,003 Sq.Ft.) area lying towards south direction, new condition, Gaonthadara Clause 43 P.S.P. authority type agricultural land belonging to Patel Shantaben Rachjibhai and Patel Gordhanbhai Rayjibhai as their direct possession and joint ownership. This notice is to inform that if any person or institution has any claim or right whatsoever on the above detailed land, they are requested to send their objections in writing along with documentary evidence within 06 days of the publication of this notice. If no objections are received within the stipulated time, it will be assumed that the rights are waived and a title clearance certificate will be issued accordingly. Date: 01-04-2025. Office: First Floor, 201 to 203, Akshar Plaza, next to Gordhananath Haveli, Ajya B. Tripathi Nizampura, Vadodara. Mob: 9909030444, (Advocate - Gujarat High Court)
ગુજરાતી નોટિસ
મોજે ગામ દુમાડ, તા.જી.વડોદરા ની સીમના ખાતા નં. ૩૨૩ થી આવેલ બ્લોક/સર્વેનં. ૨૧૧ (જુનો સર્વે નં. ૨૯૬/૨, ૨૯૪૭/૨, ૨૯૪૭/૩), જેનું કુલ ક્ષેત્રફળ ૧-૧૬-૩૫ હે.આરે.ચો.મી. પૈકી દક્ષિણ દિશા તરફની ૦-૬૯-૬૮ હે.આરે.ચો.મી. (૭૫,૦૦૩ ચો.ફુટ) વાળી નવી શરતની ગણોતધારા કલમ-૪૩ પ્ર.સ.પ્ર. સત્તા પ્રકારની ખેતીની જમીન જેના માલિકો પટેલ શાંતાબેન રચજીભાઇ તથા પટેલ ગોરધનભાઇ રયજીભાઇ નાઓએ તેઓની પ્રત્યક્ષ કબજા ભોગવટાની અને સંયુકત માલીકીની હોવાનું જણાવી અમારી પાસેથી સદર જમીનના ટાઇટલ કલીયરન્સ સ્ટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે ઉપરોક્ત વિગતવાળી જમીન ઉપર કોઇપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ હક્ક કે કોઇપણ પ્રકારનો અધિકાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦છ માં દસ્તાવેજી પુરાવા સહ લેખીતમાં વાંધા મોકલી આપવા. મુદત અંદર વાંધા ન આવ્યેથી સ્વેચ્છાએ હક્કો જતા કર્યા છે તેવા અનુમાનથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે તેની નોંધ લેવી. તા. ૦૧-૦૪-૨૦૨૫. ઓફીસ :- ફર્સ્ટ ફ્લોર, ૨૦૧ થી ૨૦૩, અક્ષર પ્લાઝા, ગોર્વધનનાથની હવેલીની બાજુમાં, અજ્ય બી. ત્રિપ ।ઠી નીઝામપુરા, વડોદરા. મો. ૯૯૦૯૦૩૦૪૪૪, (એડવોકેટ-ગુજરાત હાઇકોર્ટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap