DISTRICT Vadodara
TALUKA J.G. Vadodara
VILLAGE Bamboj
CITY vadodara
SURVEY# 211 (Old Survey No. 2956/2, 294/2, 297/3)
NOTICE CONTENT
This notice is to inform that the owners Patel Shantaben Rayjibhai and Patel Gordhanbhai Rayjibhai have requested a title clearance certificate for land in Moje village, Vadodara, located in plot No. 211 (Old Survey No. 2956/2, 294/2, 297/3) from survey No. 323. The total area of the plot is 1-16-35 Hectare Are Square Meter. They claim to be the direct owners of the land, which has a new condition clause in accordance with section 43 of the Land Revenue Code. The area of the land in question is 0-69-68 Hectare Are Square Meter (75,003 square feet) in the south direction. If anyone has any right or claim over this land, they should submit their claims in writing with documentary evidence within 7 days from the date of this publication. Failing to submit claims within the stipulated time will be considered as relinquishing rights, and a title clearance certificate will be issued accordingly. This notice is issued on 01-04-2025. Office: First Floor, 201 to 203, Akshar Plaza, Near Gordhananadhani Haveli, Ajeya B. Tripathi, Narizampura, Vadodara. Mob: 9909030444 (Advocate - Gujarat High Court).
ગુજરાતી નોટિસ
મોજે ગામ ફુમાડ, તા.જી.વડોદરા ની સીમના ખાતા નં. ૩૨૩ થી આવેલ બ્લોક/સર્વેનં. ૨૧૧ (જુનો સર્વે નં. ૨૯5૬/૨, ૨૯૪/૨, ૨૯૭/૩), જેનું ફુલ ક્ષેત્રફળ ૧-૧૬-૩૫ હે.આરે.ચો.મી. પૈકી દક્ષિણ દિશા તરફની ૦-૬૯-૬૮ હે.આરે.ચો.મી. (૭૫,૦૦૩ ચો.ફુટ) વાળી નવી શરતની ગણોતધારા કલમ-૪૩ પ્ર.સ.પ્ર. સત્તા પ્રકારની ખેતીની જમીન જેના માલિકો પટેલ શાંતાબેન રયજીભાઇ તથા પટેલ ગોરધનભાઇ રયજીભાઇ નાઓએ તેઓની પ્રત્યક્ષ કબજા ભોગવટાની અને સંયુક્ત માલીકીની હોવાનું જણાવી અમારી પાસેથી સદર જમીનના ટાઇટલ ક્લીયરન્સ સટીફીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે ઉપરોક્ત વિગતવાળી જમીન ઉપર કોઇપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ હક્ક કે કોઇપણ પ્રકારનો અધિકાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦૭ માં દસ્તાવેજી પુરાવા સહ લેખીતમાં વાંધા મોકલી આપવા. મુદત અંદર વાંધા ન આવ્યેથી સ્વેચ્છાએ હક્કો જતા કર્યા છે તેવા અનુમાનથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે તેની નોંધ લેવી. તા.૦૧-૦૪-૨૦૨૫. ઓફીસ :- ફર્સ્ટ ફલોર, ૨૦૧ થી ૨૦૩, અક્ષર પ્લાઝા, ગોર્વધનનાધની હવેલીની નજુમા, અજેય બી. ત્રિપાઠી નરીઝામપુરા, વડોદરા. મો. ૯૯૦૯૦૩૦૪૪૪. (એડવોકેટ-ગુજરાત હાઈકોર્ટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap