NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that, under the District Patan registration sub-district and Taluka Santalpur, within the boundaries of village Bamroli, Survey Number 215/1, Account Number 995, covering an area of 38344 square meters, the land formerly used for agricultural purposes under old conditions, owned by Lakhanakiya Chandubhai Mohanbhai, resident at 37, Tricom Nagar, L.H. Road, Surat, is fully owned and directly possessed by him, free from all kinds of encumbrances. We have decided to sell our rights and have requested for a title clearance certificate for the above mentioned land. Hence, all related parties, individuals, entities, banks, financial institutions, or anyone having any kind of deed, power of attorney, possession agreement, understanding agreement, under any direct written claim or court proceedings as a family member or heir or in any other form, must provide written notice with certified copies within seven (7) days from the publication of this notice to the address below. If not complied, it will be assumed that the related rights or claims over the aforementioned property are waived (WAIVED), and after the grace period the title clearance of the property will be done and the sale document of our assignee will be completed and no further disputes will be entertained.
Date: 27/05/2024, File Number: 23669/1
Bipinchandra R. Patel & Company
Advocates, Solicitors & Corporate Attorneys
15, Dolly Apartment, Ambawadi Circle, Ahmedabad-6
Phone: 29466400, 26466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ પાટણ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટતથા તાલુકા સાંતલપુરનાં ગામ
મોજે બામરોલીની સીમનાં સર્વે નંબર-
૨૧૫/૧ નાં ખાતા નંબર- ૯૯૫ નાં
ક્ષેત્રફળ- ૩૮૩૪૪ સમચોરસમીટર
જુની શરતની ખેતીની જમી,
લાખણકીયા ચંદુભાઈ મોહનભાઈ,
રહેવાસી : ૩૭, ત્રીકમનગર,
એલ.એચ. રોડ, સુરતનાંએ તેઓની
કુલ સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા
ભોગવટા ખુદખેડની તથા તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરી અમારી
પાસે ઉપરોકત જમીનનાં ટાઈટલ
કલીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ
છે. સબબ સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી,
બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઈપણ
કે જેઓ વૈચાણ, વારસો, ભેટ,
લાયસન્સ, કબજો, ગીરો, લીયન,
ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ,
અદલાબદલો, ડેવલપર કે ફાઈનાન્સર
તરીકે કેબાનાખતના કરાર, પાવર ઓફ
એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર,
હુકમનામું અત્ય કોઈ લખાણ હેઠળ કે
કોર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે
વારસદાર તરીકે કે બીજી કોઈપણ રીતે
ઉપરોકત જમીન પર હક્ક, દાવો કે
અલાખો ધરાવતા હોય તેમણે તેની
લેખિત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ
સાથે આ નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭
(સાત)ની અંદર નીચેના સરનામે રજી.
એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહીં
આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય
તો તે જતો યાને કે વેઈવ (WAIVE)
કરેલછે તેમ સમજી મુદ્ત વિત્યે ઉપરોકત
જુમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ
ક કરવામાં આવશે તેમજ અમારા
અસીલ વેચાણ દસ્તાવેજને લગતી
કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરારચાલશે
નહીં જેની આથી નોંધ લેવી.
તારીખ : ૨૭/૦૫/૨૦૨૪, ફાઈલ
નંબર- ૨૩૬૬૯/૧
બિપિનચંદ્ર આર. પટેલ એન્ડ કંપની
એડવોકેટસ, સોલીસીટર્સ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ
૧૫, ડોલી એપાર્ટમેન્ટ, આંબાવાડી
સર્કલ, અમદાવાદ-૬
ફોન: ૨૯૪૬૬૪૦૦, ૨૬૪૬૬૪૦૧