NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that,
In the District of Patan under Registration Sub-District and Taluka of Santalpur, within the boundaries of the village Bamroli, Survey Number - 215/1/part 1, Plot Number - 996, covering an area of 36422 square meters, which is agricultural land under old terms, is in the complete and direct possession of Bhaveshbhai Chandubhai Lakhankiya, residing at: 37, Trikamnagar Society-1, L.H. Road, Surat. They have declared their complete ownership and that it is free from all encumbrances. We have decided to sell our rights and have placed a demand for a Title Clearance Certificate for the aforementioned property. Hence, all persons, entities, banks, financial institutions or any other colleagues who hold some deed, agreement, power of attorney, possession or deal relevant to the said property are hereby notified to register their claims or objections with certified proof within seven days from the publication of this notice to the address below. Failing to do so will be deemed as a waiver of any claims or interests in the specified property, and after the expiry of the period, a Title Clearing Certificate will be issued, and no further disputes will be entertained post this activity.
Date: 27/05/2024,
File Number: 23669/4
Bipinchandra R. Patel & Company
Advocates, Solicitors & Corporate Attorneys
15, Dolly Apartment, Ambawadi
Circle, Ahmedabad-6
Phone: 26466400, 26466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ પાટણ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટતથા તાલુકા સાંતલપુરનાં ગામ
મોજે બામરોલીની સીમનાં સર્વે નંબર-
૨૧૫/૧/પૈકી ૧ નાંખાતા નંબર-૯૯૬
નાં ક્ષેત્રફળ- ૩૬૪૨૨ સમચોરસમીટર
જુની શરતની ખેતીની જમીન,
ભાવેશભાઈ ચંદુભાઈ લાખણકીયા,
રહેવાસી: ૩૭, ત્રીકમનગર સોસાયટી-
૧,એલ.એચ. રોડ, સુરતનાંએ તેઓની
કુલ સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા
ભોગવટા ખુદખેડની તથા તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરી અમારી
પાસે ઉપરોકત જમીનનાં ટાઈટલ
કલીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ
છે. સબબ સર્વે શખ્સો, વક્તિ, પેઢી,
બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઈપણ
કે જેઓ વૈચાણ, વારસો, ભેટ,
લાયસન્સ, કબજો, ગીરો, લીયન,
ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ,
અદલાબદલો, ડેવલપર કે ફાઈનાન્સર
તરીકે કેબાનાખતના કરાર, પાવરઓફ
એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર,
હુકમનામું કે અન્ય કોઈ લખાણ હેઠળ કે
કોર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે
વારસદાર તરીકે કે બીજી કોઈપણ રીતે
ઉપરોકત જમીન પર હક્ક, દાવો કે
અલાખો ધરાવતા હોય તેમણે તેની
લેખિત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ
સાથે આ નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭
(સાત)ની અંદર નીચેના સરનામે રજી.
એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહીં
આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય
તો તે જતો યાને કે વેઈવ (WAIVE)
કરેલછે તેમસમજી મુદ્ત વિત્યે ઉપરોકત
જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ
ઈશ્યુ કરવામાં આવશે તેમજ અમારા
અસીલ વેચાણ દસ્તાવેજને લગતી
કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં જેની આથી નોંધ લેવી.
તારીખ : ૨૭/૦૫/૨૦૨૪, ફાઈલ
નંબર- ૨૩૬૬૯/૪
બિપિનચંદ્ર આર. પટેલ એન્ડ કંપની
એડવોકેટસ, સોલીસીટર્સ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ
૧૫, ડોલી એપાર્ટમેન્ટ, આંબાવાડી
સર્કલ, અમદાવાદ-૬
ફોન: ૨૬૪૬૬૪૦૦, ૨૬૪૬૬૪૦૧